________________
શતક ૧૮ સુ' : ઉદ્દેશક-૧૦
res
કરવુ પડે તે પણ આજથી મિથ્યાભાષા કે વ્યવહાર કરીશ નહિં. જાણ્યા—ભુજીયા વિના કોઇની વાતમાં હકારાત્મક કે નકારાત્મક ભાવ પ્રદર્શિત કરીશ નહી. તેમજ નજરે જોયેલા મારા શત્રુના પાપાને પણ પ્રકાશીત કરીશ નહીં. જુઠો ઉપદેશ સાક્ષી કે ફૂટલેખ (ખાટા કાગળીયા) કરીશ નહીં. આ પ્રમાણે કરીને તે ભાગ્યશાળી જૂડ ખેલવાના કુસસ્કારીને મર્યાદિત કરે છે. તે સમયે તે સાધકને એટલુ પણ સમજવામાં આવશે કે મારા ખેલવાથી યદ્ઘિ કલેશ થતા હાય, વધતા હેાય, સાચી વાત કહેવાથી પણ કોઇનું હનન, મારણ કે રૂદન કરવુ પડે અથવા મારા વ્યવહારથી કાઇનુ પણ જીવન જોખમમાં મૂકાય કે કોઇના શાપ મને લાગે કે મારે કોઇને શાપ દેવા પડે તેવા જૂઠા વ્યવહારો હું કરીશ નહી. એમ નિર્ણય કરીને તે સેામિલે ભગવાન મહાવીરસ્વામી પાસે મૃષાવાદ વિરમણ વ્રતના સ્વીકાર કર્યાં.
"
પોતાની જીવિકા તૂટે નહીં, વ્યવહાર કલંકિત અને નહીં તેટલું ધ્યાન રાખીને સ્થૂલ રીતે મૃષાવાદનું વિરમણુ સૌના જીવનનું કલ્યાણુ કરાવનાર બને છે.
(૩) અદતાદાન વિરમણ :
·
આંખે જ દેખતા ન હેાય તેવા માણસ ઠોકર ખાઈ શકે, નીચે પડી શકે અથવા કઈ વસ્તુ કાની છે? તેનુ ધ્યાન ન હાવાથી નિર્દોષ ભાવે પણ એક બીજાની વસ્તુઓને હેરફેર કરી શકે છે. તેમ છતાં પણ તે અશ્વને પ્રત્યેક વસ્તુના સ્પ કરાવ્યા પછી કે અમુક વસ્તુ અમુકની છે તે બાતમી આપી દીધા પછી તે અંધ માણસને ભૂલ કરતા જોવામાં આવ્યો નથી. અધ ધામી પણ ગામના મેલાં લુગડા લે છે, નિશાન કરે છે, તળાવે ધાવા જાય છે, ઉજળા કરે છે, અને જે કપડા જેવા