________________
પ૩૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ નથી. માનવતારમાં જેમનાં નિમિતે મહાભયંકર કર્મો કર્યા તે પણ નરકમાં જતાં પોતાના પતિને, પિતાને, પુત્રને બચાવવા માટે કે વેદનામાં ભાગ લેવા માટે ત્યાં જઈ શકતા નથી, કેમકે સૌના હાથમાં આયુષ્ય કર્મની બેડી પડી છે, માટે જ કપાલને કૂટ, આંખોમાંથી શ્રાવણ ભાદ વરસાવત તથા ચેથી નરકમાં ત્રણે પ્રકારની મહાભયંકર વેદનાઓને ભેગવતે અાધ્યાને રાજા લક્ષમણ કહે છે -
" मया परिजनस्यार्थे कृत कर्म सुदारुणम् ।।
galી તેન રહ્યg જતા તે જ મોનિન: . ”
સારાંશ કે જે સીતાજીની રક્ષા માટે ભયંકર રણમેદાન રમીને લાખ કરોડે માણસને મેતના ઘાટ ઉતાર્યા, તે સીતાજી અત્યારે ઇન્દ્રપદ ભોગવી રહ્યાં છે જે મોટા ભાઈ રામચન્દ્રજીને પિતાજી માફક સમજી તેમનાં ચરણેને ભક્ત બ, તેમને પ્રસન્ન રાખવા માટે મેં શું નથી કર્યું? પણ હાય રે! મારા કર્મ–અજ્ઞાન–મેહ-માયા. આજે રામચન્દ્રજી કેવળજ્ઞાનની ભૂમિકામાં પહોંચ્યાં છે પણ નરકમાં રીબાતા પિતાના લક્ષ્મણ ભૈયાના માથા પર હાથ મૂકવા પણ તૈયાર નથી. વનમાળા આદિ મારી પટ્ટરાણીઓ અને બીજી બધી– રાણીઓને શણગારવામાં, ખવડાવવામાં, પીવડાવવામાં હું કેટલે બધે મેહઘેલે બન્યા હતા, પણ વાહરે સંસાર ! આજે એકેય સ્ત્રી મને આશ્વાસન દેવા માટે તૈયાર નથી. ઈત્યાદિ કારણોને લઈ નારક છે મહાવેદનાવાળા હોવાથી ત્રીજો ભાગ તેમના માટે નથી. - (૪) અલ્પ નિજ રાવાળા હોવા છતાં પણ નારકે અલ્પ વેદનાવાળા ન હોવાથી ચોથા ભાંગામાં પણ તેઓ આવી શક્તા નથી.