________________
શતક ૨૦મું ઉદ્દેશક-૨ અને માયામૃષાવાદને પરમ ભક્ત બનેલે રાવણ સીતાજીને ઉપાડી ગયો. પરિણામે સંસારમાં રામાયણની રચના થઈ અને હજારો-લાખે તથા કરોડો માનવે માર્યા ગયા જેમની વિધવા બનેલી સ્ત્રીઓ અને પુત્ર વિહોણી માવડીઓના ગરમાગરમ અશ્રુબિંદુઓ ભારતની ભૂમિનાં નસીબમાં રહ્યાં. (૩) માયા મૃષાવાદ (પ. ૭૯)
માયા-કપટ-છલ–ધૂર્તતા-પરવંચના-દાંભિક્તા અને શરારત પૂર્વક જૂઠ બોલવું તેને માયા મૃષાવાદ કહેવાય છે. આવા ભાગ્યશાલિઓના ટાંટીયા નરક તરફ હોય છે અને જીભ ઉપર મેક્ષની વાત હોય છે. માટે કહેવાયું છે કે “મારે કહેવું છે કંઈ, મારે કરવું છે કઈ, એમ કરી ભવ જલ તરે છે ભાઈ!”
(૨૦) નિરછાયા :-મિથ્યાદર્શન, મિથ્યાત્વ, મિથ્યાદષ્ટિને ત્યાગ કરે ધર્મ છે, કેમકે ભયંકર અંધકારમાં માણસ જેમ અથડાય છે તેમ આત્મા પણ મિથ્યાત્વના ગાઢ અંધકારમાં ગોથા ખાતે અથડાઈ રહ્યો છે. જેની વિગતે બીજા ભાગમાં જોઈ લેવી.
ધર્માસ્તિકાયના પર્યાના વર્ણનમાં આવેલા અઢારે પાપ સ્થાનકને વિસ્તારથી જોયા પછી હવે આગળ ચાલીએ.
(૨૧) રિવામિફવા -ઈસમિતિ ધર્મ છે. સમ્યક પ્રકારે એટલે કે ઈપણ જીવની વિરાધના કર્યા વિના ગમનઆગમન કરવું તે ઈસમિતિ છે. પહેલા પ્રાણાતિપાત કહેવાઈ ગયું છે જે ઘણુ છાની તથા તેમના પ્રાણેની હત્યા કરાવનાર હેઈને પ્રત્યેક જીવને હત્યાના પાપમાંથી બચવાની ભાવના રાખે છે, પરંતુ ગતભવના કરેલા પાપને તથા અન્યાન્ય જીવ સાથે કરેલા-કરાયેલા અને અનુદેલા