________________
१२८
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ શરીરને ત્યાગ કરે છે, તે કારણે પહેલા આહાર કરે પછી ઉત્પન્ન થાય છે.
આજ ક્રમે રત્નપ્રભા-શર્કરા પ્રજાની વચ્ચે સમુદુઘાત કરતે પૃથ્વીકાયિક ઈશાન કલ્પમાં યાવત્ ઈષત્ પ્રાગૂ ભારા સુધી જાણવું પૃથ્વીકાયિક જીવ, સૌધર્મ, ઈશાન, સનકુમાર મહેન્દ્ર, કલ્પની વચ્ચે મરણ સમુઘાત કરીને પહેલી ભૂમિમાં પૃથ્વી કાયિકરૂપે ઉત્પતિ પહેલાની જેમ સમજવી, યાવત્ શર્કરા પ્રભાથી સાતમી સુધી. - અપકાયિક જીવે માટે પણ ઉપર પ્રમાણે તથા સાતેપૃથ્વીઓના ઘનેદધિ અને ઘને દધિ વલમાં પણ પૂર્વવત.
આ
તક ઉદ્દેશ છો પણ
તે