Book Title: Bhagwati Sutra Sara Sangraha Part 03
Author(s): Purnanandvijay
Publisher: Jagjivandas Kasturchand Shah

View full book text
Previous | Next

Page 681
________________ ૬૨૬ - શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ દ્રવ્ય પરમાણુ, ક્ષેત્ર પરમાણુ, કાળે પરમાણુ, ભાવ પરમાણ. - દ્રવ્ય પરમાણુ –અદેવ, અભેદ્ય, અદાહ્ય અને અગ્રાહ્ય રૂપે ચાર પ્રકારના છે. ક્ષેત્ર પરમાણુ -અનઈ સરખી સંખ્યાને અભાવ હોવાથી પરમાણુને અર્ધો ભાગ હેતું નથી. અમધ્ય–વિષમ સંખ્યાને પણ અભાવ હોવાથી તેને મધ્યભાગ પણ હેતે નથી. અપ્રદેશ—એક પ્રદેશથી અતિરિક્ત બીજાને અભાવ હેવાથી તે અપ્રદેશી છે. - અવિભાગિમ–સ્વયં એક પ્રદેશિક જ હોવાથી બીજા પ્રદેશને અભાવ છે. " કાળ પરમાણુ –કાળની અપેક્ષાએ અવર્ણ, અગંધ, અરસ અને અસ્પર્શ હોય છે. યદ્યપિ પરમાણુ વર્ણાદિથીયુક્ત હોય છે તે પણ તેની વિવક્ષા અહીં કરી નથી. , ભાવ પરમાણુ –વર્ણાદિ સમ્પન્ન છે.

Loading...

Page Navigation
1 ... 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698