________________
શતક ર૦ મું : ઉદ્દેશક-૧૦ આયુષ્યાદિ માટેની વક્તવ્યતા
હે પ્રભે! છ સેપક્રમ આયુષ્યવાળા છે કે નિરુપક્રમ આયુષ્યવાળા છે ?
જવાબમાં ભગવતે કહ્યું કે હે ગૌતમ! જ બને પ્રકારના આયુષ્યવાળા છે.
નારકે, દે, અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્ય અને મનુષ્ય, ઉત્તમ પુરુષ, અને ચરમ શરીરવાળા-નિરૂપકમી આયુષ્યવાળા જ હોય છે, શેષ બધાય છે અને પ્રકારના જાણવા.
સમય પૂર્ણ થયા પહેલા, શસ્ત્ર, વિષ, પર્વત ઉપરથી પડવું. નદી, વાવડીમાં પડવું, સર્પ, વાઘ, સિંહ આદિથી મરવું, વધારે ભૂખ તરસથી મરવું આદિ થાય તે સેપક્રમ અર્થાત્ મરવાના નિમિત્તો મલ્ય વચ્ચે જ યાત્રા સંકેલી લેવી તે સેપક્રમ આયુષ્યને આભારી છે.
નારકે નરકમાં આત્મા ક્રમ પરોપકમ અને નિરૂપકમ વડે ઉત્પન્ન થાય છે.
પિત પિતાના વડે પૂર્વભવના આયુષ્યને ઘટાડી ઉત્પન્ન થાય તે આ પકેમ કહેવાય છે.
બીજા વડે પૂર્વભવનું આયુષ્ય ઘટાડી ઉત્પન્ન થાય તે પરોપકમ અને આયુષ્યને ઘટાડ્યા વિના ઉત્પન્ન થાય તે નિરુપમ છે.