________________
શતક ૨૦મું: ઉદ્દેશક-૨
१०७ આકાશ પિલું હેવાથી જ તેના અણુઅણુમાં અગ્નિને
પ્રવેશ સુલભ બને છે. (૧૩) ઝુસિર શેષણ ક્રિયામાં સહાયક છે. (૧૪) માર્ગ :-બીજી ગતિમાં જનારા જીવને તે માર્ગ આપ
નાર છે એટલે કે બીજા ભવે જતાં જીવનું ગમન આકાશ પ્રદેશની પંકિત અનુસાર થાય છે. સારાંશ કે
કઈ જીવને સમશ્રેણિ અને કેઈને વિશ્રેણી હોય છે. (૧૫) વિમુખ –આદિ વિનાને હોવાથી વિમુખ છે. (૧૬) અટ્ટ –જીવની ગમનાગમન ચેષ્ટા આકાશમાં થાય છે. (૧૭) જેમ-આધેયભૂત પદાર્થોની વિશેષ પ્રકારે રક્ષા કરે
છે, એટલે કે દ્રવ્યમાત્ર ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય
સ્વભાવનું છે માટે તેની રક્ષા આકાશ કરે છે. (૧૮) ભાજન -આધારભૂત છે. (૧૯) અંતરિક્ષ –વ્યાપક હોવાથી તેના મધ્યમાં સૌનાં દર્શન
થાય છે કેમ કે બધા દ્રવ્ય આકાશની મધ્યમાં છે. (૨૦) શ્યામ:–અમૂર્ત હોવાથી વર્ણાદિ રહિત છે, તથાપિ
જેવાવાળાને શ્યામ દેખાય છે. (૨૧) અવકાશ-અવકાશાંતર બીજું નામ છે. (૨૨) અગમ-સર્વત્ર વ્યાપક હોવાથી પિતે ગમન
વિનાને છે. (૨૩) સ્ફટિક -સ્વયં સ્વછ છે. (૨૪) અનંતસમાપ્તિ વિનાનું છે.