Book Title: Bhagwati Sutra Sara Sangraha Part 03
Author(s): Purnanandvijay
Publisher: Jagjivandas Kasturchand Shah

View full book text
Previous | Next

Page 676
________________ ૬૨૧ શતક ૨૦ મુંઃ ઉદ્દેશક-૩ નિર્ણત કરેલી પ્રતિજ્ઞાને તેડાવી મંદિરના ઓટલા ઉપર, રંગમંડપમાં કે ગભારામાં પણ પૌગલિક પ્રસંગના કારણે આપણને શા માટે રેષ આવે છે? પ્રસંગ પૌગલિકના હેય કે ચેતનાવંત માણસને હોય તે એ તે સમય પૂરતા તે તમને રેષવાળા કરી દે છે અને ધર્મધ્યાનથી ભ્રષ્ટ કરી આર્તધ્યાન તરફ લઈ જનારા બને છે. માન્યું કે પૌગલિક પ્રસંગ સાથે તમને વ્યક્તિગત સંબંધ ન હતા, તેઓ તમને ધર્મ ધ્યાનથી ચલીત કરાવનાર તે બંનેને તમારા પહેલા ભવની સાથે કંઈ ને કોઈ સંબંધ તે જરૂર હોવો જ જોઈએ. ઈત્યાદિ અગણિત કારણેને આપણે સ્પષ્ટરૂપે ન પણ જાણીએ તે યે તે તમારા જીવનને બગાડવા માટે નિમિત્ત તે બને જ છે. આ બધાય અગમ્ય કારણેના સાક્ષાત્કારને કરનાર કેવળી ભગવતે ભવ આલેયણાની, વારે વારે મિચ્છામિ દુક્કડમની, થયેલા અપરાધેની માફી માંગવાની અને ધીમે ધીમે તે પાપને ત્યાગવાની ભલામણ જે કરી છે તે ઉપરના કારણેને લઈને સર્વથા સાર્થક બનવા પામે છે. ગર્ભગત જીવને વર્ણાદિ કેટલા ? - હે પ્રભે! ગર્ભમાં આવેલા જીવને વણે, રસ, ગધે અને સ્પર્શે કેટલી સંખ્યામાં હોય છે? - જવાબમાં ભગવંતે કહ્યું કે, હે ગૌતમ! ગર્ભગત જીવને પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ અને આઠ સ્પર્શ હોય છે, કેમકે કર્મોના કારણે શરીર સંબંધથી અપાયેલા જીવને શરીર લીધા વિના છુટકે નથી, તે માટે તેનામાં ધિય વદિ હોય છે. * * *

Loading...

Page Navigation
1 ... 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698