Book Title: Bhagwati Sutra Sara Sangraha Part 03
Author(s): Purnanandvijay
Publisher: Jagjivandas Kasturchand Shah

View full book text
Previous | Next

Page 667
________________ શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહ ભા. ૩ મતિજ્ઞાન અને મતિઅજ્ઞાનમાં જ્ઞાનતત્વ રહેલુ હાવા છતાં એકમાં સત્યજ્ઞાન છે અને બીજામાં મિથ્યાજ્ઞાન છે. માણસના જીવનમાં જ્યાં સુધી મિથ્યાજ્ઞાન, સંશયજ્ઞાન રહેવું હોય છે. ત્યાં સુધી તેને આત્મા શક્તિ સપન્ન બની શકતા નથી, કેમકે આત્માને માટે સમ્યજ્ઞાન જ જખરદસ્ત શક્તિ છે, જેનાં કારણે અનાદિકાળના કર્મના કુસ'સ્કારાને ત્યાગે છે અને સારા સંસ્કારોમાં પ્રવેશ કરે છે. જે અનાદિકાળમાં આવું બન્યુ નથી. મિથ્યાજ્ઞાનમાં આત્માની શક્તિ અવળે રસ્તે ગયેલી હાવાથી પાપા, પાપના માર્ગો છતાં પણ ત્યાગી શકાતુ નથી કસાઇખાને હજારા લાખા મૂક પ્રાણીએ ઉપર કસાઇ ક્રમ કરનાર કસાઇનું આંતરમન કોઇક સમયે જરૂર કબૂલ કરે આ હું પાપકમ કરી રહ્યો છું, શરાખપાન કરનારો જાણવા છે કે • પણ ‘હું શરાબ પીવુ છું” આવું મેલતા પણ શરમાય છે. ગણિકા પણ સમજે છે કે અમારા પાપાદયના કારણે દુરાચારમય જીવન મળ્યુ, તેવા માતપિતા અને શિક્ષકે મળ્યા જેના પાપે અમને નિંદનીય કમ કરવા પડે છે. આ પાપ કર્મીને પણ ગણિકા પેાતાના માઢે કહી શકતી નથી. ઈત્યાદિક પ્રસંગેામાં મિથ્યાજ્ઞાનના જોર વધારે હેાવાના કારણે સમજદારી હાવા છતાં પણ પાપે ત્યાગવા માટે તેએ સમ બનતા નથી. સારાંશ કે આવા માનવા પૂના પાપકમાંના ભાર લઇને મનુષ્યાવતારમાં આવે છે અને ફરીથી દુર્બુદ્ધિવશ થઇને પા કરે છે, પરિણામે ભય’કરમાં ભયંકર પાપકને કરી નરકાવતાર મેળવવાની યાગ્યતા ધારણ કરવાની ફરજ પડે છે. ૬૧૨ જ્યારે ભાગ્યશાળી આત્માએ પ્રારંભમાં થોડુ કષ્ટ ભાગવીને પણ સત્યજ્ઞાનના પ્રકાશ પામતાં જ પાપાને છોડવા માટેના પ્રયત્ન કરે છે. તેઓ સમજતા હોય છે કે જન્મવું અને મરવું '

Loading...

Page Navigation
1 ... 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698