________________
६००
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
(૧૯) માયાનો વિશે વા-માયા મૃષાવાદ, અઢાર પાપસ્થાનકોમાં સત્તરમું પાપ છે, જેમાં માયા પાપ અને મૃષાવાદ પાપ, આ બંને પાપનું મિશ્રણ હોવાથી ભલભલા સાધકેને માટે પણ માયા મૃષાવાદને ત્યાગ અત્યંત કષ્ટસાધ્ય બને છે. કેમકે :(१) माया, मृषा वेषांतर करणतो लोक वि प्रतारणम्
(જ્ઞાતા. ૭૫) ( २ ) वेषान्तर भाषान्तर करणेन यत्परवञ्चन
ત, માથા પૃષT (ભગ ૮૦) બીજાઓને ઠગવાને માટે વેષ પલટો, ભાષા પલટ કે પક્ષ પલટો કરાવવામાં હશિયાર બનાવનાર આ પાપ છે. પૂર્વ ભવના વૈરનાં કારણે નાગરાજ અવસર આવ્યે પિતાના શિકારને ડંખ માર્યા વિના રહેતું નથી, તેવી રીતે માયા મૃષાવાદના ખેલાડીઓ પણ પોતાના શિકારને કઈ રીતે સ્વાધીન કર તેના દાવપેચમાં રચ્યાપચ્યા જ હોય છે. રાવણરાજાનું પાપ ભરેલું મન જ્યારે સીતાજીને કબજે કરવામાં ચક્કર મારી રહ્યું હતું ત્યારે ભાષા અને વેષમાં પરિવર્તન કરી દંડકારણ્યમાં સાધુ મહારાજના વેષે એકાકિની સીતાજી પાસે આવે છે તે આ પ્રમાણે - डिम् डिम् डिम् डिम् डिडिम् डिम्
__डिमिति डमरु वाध्यन् सूक्ष्मनादं! वम् वम् वम् वम् ववम् वम् प्रबलगलबल तालमालम्ब्य तुभ्यम् !
कपूरा क्लुप्त भस्माञ्चित सकलतनूसद्रमुद्रासमुद्रो । मायायोगी दशास्यो रघुरमणपुरप्राङ्गणे प्रादुरासीत् ॥ .