________________
શતક ૨૦ મું : ઉદ્દેશક-૨
६०३ (૨૨) ભાષામિ રૂવા–ત્રાણાનુબંધના કારણે બેલવું પડે છે, માટે ભાષાનો ઉપયોગ નિર્દોષ રીતે કરવા માટે ભાષાસમિતિ ધર્મ છે. આ ધર્મની આરાધનાથી જૂઠ બોલવાની, વધારે બેલવાની, હાસ્ય-મશ્કરી કરવાની તથા ક્રોધ કષાય કરવાની આદતે ઉપર મર્યાદા આવશે તેથી સાધુ કે ગૃહસ્થ બને માટે ઉપાદેય ધર્મ ભાષા સમિતિને છે.
(૨૩) g૪ળા સfમ રૂવા–ભેજન પાનમાં જ્યાં સુધી બને ત્યાં સુધી નિર્દોષતા આવે તે માટે એષણ સમિતિ છે. જે ધર્મ છે અને ધાર્મિકતા ઉત્પન્ન કરવા માટે ઉપાદેય ટ્રેનિંગ છે.
(૨૪) ગાયન મદમત નિવહેવળ મિ રૂવા–સેયથી લઈને વસ્ત્ર, પાત્ર, વાસણ કે કઈ પણ પદાર્થને એક સ્થાનથી લઈ બીજે મૂકવામાં સમ્યફ પ્રકારે એટલે નાનામાં નાના જીવને પણ હનન, મારણ, આક્રમણ, તાડન ન થવા પામે તે માટે આ ધર્મ છે.
(૨૫) વાર વાસવાણેજ fસઘા Tદાવા સમિ રૂવા–એટલે શરીરમાંથી બહાર આવતા મળ, મૂત્ર, કફ, નાકને મેલ, ફેકવાનું પાણું, લેહી, પરૂ કે કાચ, લેખંડ આદિ પદાર્થોને તેવી રીતે ફેંકવા (પરઠવા) જેથી તે પદાર્થો ફેકતાં પણ જીવજંતુ મરવા ન પામે.
ઉપર પ્રમાણેની પાંચ સમિતિઓની આરાધના કરવી તે ધર્મ છે, ધર્મને ઉત્પન્ન કરાવનારી છે, માટે સૌ કોઈને ગ્રાહ્ય છે.
(૨૬) મળતી રૂવા-મનને વાંદરાની ઉપમા હોવાથી યદિ તમારું મન અનિગ્રહીત હશે તે દેખતાં દેખતાં તમને સાતમી નરક સુધી પણ લઈ જશે. માટે તેને કંટ્રોલ કરે