________________
૫૭૫
શતક ૨૦ મું: ઉદ્દેશક-૨
ચારિત્રમેહનીય કર્મના ક્ષય કે પશમથી જીવના શુદ્ધ કે શુભ પરિણામ વિશેષને ચારિત્ર કહે છે.
સંપૂર્ણ પ્રકારે પાંચે ઈન્દ્રિયેના, ચારે કષાયેના, ત્રણે યેગના આશ્રવ માર્ગને અવરોધ કે વિરામ કરાવે તે સમ્યક ચારિત્ર છે. ગત ભવેના ઉપાર્જિત આઠે કર્મોના ઢગલાને મર્યાદિત કરાવે કે નાશ કરાવે તે ચારિત્ર છે.
આત્મામાં પાપની વિરતિ જેનાથી થાય તે ચારિત્ર છે. અથવા બાહ્ય દષ્ટિએ અહિંસક અનુષ્ઠાનને ચારિત્ર કહે છે. ઉપર પ્રમાણેની વ્યાખ્યાઓથી ચારિત્રનું સ્પષ્ટીકરણ થઈ જાય છે.
આજને આબેએ સંસાર ચારિત્ર-સદાચાર-પવિત્રાચારઆદિ શબ્દોનું ઉચ્ચારણ કરે છે, પણ ચારિત્રનું તાત્પર્ય ન જાણવાના કારણે બીજી બાજુ તેમનાં જીવનમાંથી માંસજન, શરાબપાન, પરસ્ત્રી કે વેશ્યાગમન, જુગાર, કંદમૂળભક્ષણ, અનંતકાય, ભાંગ-અફીણ કે તમાકુ સેવન આદિ દુર્ગુણેને અંત દેખાતું નથી. ત્યારે જૈન શાસનને શ્રદ્ધાન્વિત કરનાર ભાગ્યશાળીને કર્મોને ઉપદ્રવ શક્તિહીન થવાના કારણે પાપના સમૂળ ત્યાગપૂર્વકનું સર્વવિરતિ ચારિત્રધર્મ સ્વીકાર કરે છે અને ગુરુ આજ્ઞા, સ્વાધ્યાય, તપ, જપમાં મસ્ત બનીને તેની પાલન કરી આખાએ સંસારને મિત્ર બને છે.
આવે ચારિત્રધર્મ જીવનમાં શી રીતે આવે?
જવાબમાં ભગવતે કહ્યું કે “વળાફવા મળે ” એટલે કે પ્રાણાતિપાતનું વિરમણ જ ચારિત્ર છે.
પ્રાણાતિપાત એટલે શું? प्राणानां प्राणस्य वा अतिपातः हनव मारणं छेदन