________________
શતક ૨૦ મું : ઉદ્દેશક-૨
૫૭૩
શબ્દો કેટલા છે? અને કયા કયા અર્થમાં ગાઠવાયા છે તે જાણીએ. જેથી સમ્યજ્ઞાનની વૃદ્ધિ થતાં સમ્યગ્દન અને ચારિત્રમાં પણ શુદ્ધિ આવવા પામશે.
(૧) ધર્મોફ્ વા :-અહીં અને આગળ કહેવાતા પાંચામાં વાના અથ વિકલ્પ અ માં જાણવા. ગતિશીલ જીવ અને પુદ્ગલને સહાય કરનાર ધર્મ' છે, એટલે કે ધર્માસ્તિકાય દ્રવ્યને લઇ ગતિશીલ પદાર્થોં ગતિ કરે છે. અલેાકાકાશમાં આ દ્રવ્ય ન હેાવાથી ત્યાં કોઇને જવા માટે પ્રશ્ન જ રહેતા નથી.
6
(૨) ધર્મસ્થાપુર વા :-દ્રષ્યમાત્ર પ્રદેશાત્મક હાવાથી અડીં અસ્તિના અથ પ્રદેશ અને કાયના અ સમૂહ સમજવા. એટલે ધર્માસ્તિકાયને અસંખ્યાત પ્રદેશ છે. લેાકાકાશને પણ અસંખ્યેય પ્રદેશ હાવાથી અલેાકાકાશમાં આધારના અભાવ હાવાથી આધેય (જીવ તથા પુદ્ગલે) ત્યાં હર હાલતમાં જઈ શકતા નથી.
(૩) વાળાવાય વેરમોર્ફ વ :-એટલે પ્રાણાતિપાતનુ વિરમણુ ( ત્યાગ ) જ ધર્મ છે, સંસારના પ્રત્યેક માનવ ધર્મ શબ્દનું ઉચ્ચારણ કરે છે અને જીવનમાં યથાશકય ધર્મને આરાધે છે. પ્રશ્ન એ છે કે અહીં ધમ કયો લેવે? જવાબમાં કહેવાયુ છે કે જે ક્રિયામાં, અનુષ્ઠાનમાં, દેવપૂજામાં, પ્રાણાતિપાતનું વિરમણુ થતું હાય તે ધર્મ છે અને તેવા ધર્મની આરાધના જ માનવ માત્રનું કલ્યાણ કરાવવામાં સમર્થ છે, જે ચારિત્રધમ ના સ્વીકાર કર્યાં વિના પ્રાણાતિપાતનુ વિરમણ થવુ' સવ થા અશકય છે.
માટે ચારિત્ર જ ધમ છે. ચારિત્ર કોને કહેવાય ? તેની વ્યાખ્યાએ જુદી જુદી રીતે સમજીએ તે આ પ્રમાણે.
ર