________________
શતક ૨૦ મું : ઉદ્દેશક-૨
૫૮૫ સાથે પણ કડકાઈથી બેલનારે હોય તે નક્કી સમજી લેજે કે
આ બધા લક્ષણે લેભી સ્વાથી માણસના છે, માટે તિર્થંકર દેએ કહ્યું છે કે લેભ પાપ જ છે, જેના મૂળમાં પરિગ્રહ સંજ્ઞા કામ કરી રહી છે.
(૧૨) રાજ વિરું વાદ-રાગને ત્યાગ કરે તે ધર્મ છે. જ્યારે રાગ-રાગાત્મક જીવન, રાગવતી ભાષા પાપ છે, કારણ કે આત્માને તે મેટામાં મોટો શત્રુ છે, માટે તેની જુદી જુદી રીતે કરાયેલી વ્યાખ્યાઓ જાણવાથી આપણને ખબર પડશે કે રાગને શા માટે પાપ કહેવાયું છે. () : ર (જીવા. ૧૭૩)
શુદ્ધ અને નિર્મલ આત્માને પણ જુદી જુદી લેશ્યાઓને રંગ લગાડનાર રાગ છે, અન્યથા સામાયિકસ્થ અને સમાધિસ્થ થવાની ભાવનાવાળે સાધક, પોતાની સાધના અવસ્થામાં પિતાની આંખના ડોળા શા માટે ફેરવતો હશે? બેલવાની ચેષ્ટા કે બીજાને સાંભળવાની કે સંભળાવવાની ચેષ્ટા, હાથ-પગ કે આંખની ચેષ્ટા અને સંકેત, તથા વિના કારણે પણ હાથપગને ઉંચાનીચા કરવાના ભાવ શા માટે રાખ હશે? સારાંશ કે ૪૮ મિનિટ માટે અતિ ઉચ્ચ અવસ્થાને અરિહંત તથા ગુરુની સાક્ષીએ સ્વીકાર્યા પછી સાધકને બેલવામાં, જવામાં, સાંભળવામાં, કે બીજી ઔદાયિક પ્રવૃત્તિ કરવામાં રાગ વિના બીજું કયું કારણ છે? માટે જ પોતાની આંખને, કાનને, જીભને, કે મનજીભાઈને મૌન આપી શકતું નથી. ધર્મધ્યાનના ઊંડામાં ઊંડા તત્વે જાણે છે, ચર્ચે છે, ઉપદેશે છે, પણ પિતે અમલમાં મૂકી શકતા નથી, ચર્ચામાં બીજાને હરાવી શકે છે પણ પિતાના દોષોને મારી શક્તા નથી. -