________________
૫૯૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ અનુમાન લગાડવું એ પણ જોખમ છે. માટે શાસ્ત્રકારો કહે છે “ભાવ પાપને પ્રતિકાર લગભગ અશક્ય છે, કારણકે અમુક સમય પૂરતા તે પાપે ભલે સૂતેલા સર્ષની જેમ શાંત દેખાય તે પણ નિમિત મળતા તે પોતાની ફેણ ચડાવ્યા વિના રહેતા નથી.
(૧૫) મમતા વિશે વા:–અભ્યાખ્યાનને ત્યાગ કરો ધર્મ છે અને અભ્યાખ્યાનનું સેવન કરવું તે સ્વયં પાપ છે, આને અર્થશાસ્ત્રમાં આ પ્રમાણે છે. (૨) અમ્પાયાનમામિ યોઃ (આચા. ૪૪) (૨) શોષારોપણ (ઠાણુ. ૨૬)
વ્યક્તિ વિશેષમાં જે વસ્તુ અસદુ હોય તેને દ્વેષ તથા સ્વાર્થ માં આવીને તેનું આજે પણ તે વ્યક્તિમાં કરવું તે અભ્યાખ્યાન છે. વ્યાવહારિક ભાષામાં જે કલંક નામે કહેવાય છે.
ગુણસંપન્ન માનવમાં અવિદ્યમાન દોષનું આપણું કરવું તે અભ્યાખ્યાન પાપના કારણે થાય છે.
(૧૬) વિજુન વિશેકું ચા-પિશુન કમ એટલે પૈશુન્યને ત્યાગ કરે ધર્મ છે. પિતાની જાતને પંડિત, મહાપંડિત, તપસ્વી, ત્યાગી માનનારાઓના ખ્યાલમાં પણ ન આવે તેવું આ પાપ છે. જેના કારણે સાધક જીવનમાં ગુપ્ત રીતે પણ કેટલીય ખરાબીઓ સર્જાય છે તે આપણે શાસ્ત્રીય પદ્ધતિએ જાણીએ. (૨) ઉપશુને વિહરાવ (પ્રશ્ન. ૩૬)
કેટલાક જેની ખાસ (સ્પેશીયલ) આદત જ હોય છે,