________________
શતક ૨૦ મુંઃ ઉદ્દેશક-૨
૫૫ જેનાથી જ્યારે ને ત્યારે બીજાઓને માટે ખરાબ બેલ્યા વિના રહેતા નથી. તેવી રીતે પોતાનાં જીવનમાં સારા તો ન હોવા છતાંય બીજાની આગળ પિતાની મહત્તા ગાતા પહેલા બીજાને હલકે બતાવ્યા વિના છુટકે નથી, જે સાધક જીવનમાં દોષ છે. (૨) વિશુનઃ પૃષ્ટિ માંસલા: (દશ. ૨૫૧)
જેના માટે બેલવું છે તેની ગેરહાજરી (તેની પાછળ)માં તેના છતા અછતા દુર્ગાની રામાયણ ઉચ્ચારવી તે કનિષ્ઠ પાપ છે, અક્ષમ્ય અપરાધ છે. તથા વૈયક્તિક કે સામાજિક જીવનને બગાડવાનું મહાપાપ છે. વાઘ-વરૂ માણસની સામે આવીને તેને શિકાર કરે છે અને માંસ ખાય છે તે હજી નિંદનીય બનતું નથી, પણ કેઈની પીઠ પાછળ વાંકું બોલવું તે હિંસક જનાવર કરતાં પણ ખતરનાક કર્મ છે. કેમકે હિંસક જનાવરોથી માનવ સમાજને જે હાનિ થઈ હશે તેના કરતાં પિશુન કર્મના દલાલેથી, ચાડીયાએથી માનવ જાતને, દેશને કે ધાર્મિક સંપ્રદાયેને ન પૂરાય તેવી હાનિ થઈ છે. માટે જ મહાવીરસ્વામીએ કહ્યું કે હે સાધક! તારા ધર્મકાર્યો યદિ સુરક્ષિત રાખવા હોય તે પશુન્ય કર્મને સર્વથા છેડી દેજે. કદાચ તને બોલતા ન આવડે તે મૌન ધારજે અથવા રજાઈ ઓઢીને સૂઈ જજે, એમાં કલ્યાણ છે. પુણ્યોદયે મળેલી જીભને પારકાની ચાડીમાં, નિંદામાં કે અવહેલનામાં ઉપયુક્ત કરવા કરતાં મૌનધર્મ સર્વશ્રેષ્ઠ ધર્મ છે. (૩) વિશુનઃ છેદમે વાર્તા (દશ. ૨૫૪)
માનવ સમાજને એકીકરણમાં નહી રહેવા દેવામાં આ પિશન કર્મને મોટામાં મોટો ભાગ છે,- કેમ કે બીજાઓમાં