________________
૫૮૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ (૨) હારિ સાક્ષેપર્નાનિત: કીર્તાિવિશેષઃ (આવઃ ર૭૨)
મનગમતા રૂપ-રસ–ગંધ અને આક્ષેપથી જીવાત્માને પ્રીતિ પ્રેમ-આસક્તિ પુનઃ ચાહના અને તેના સ્વાદની પ્રશંસા આદિની પ્રાદુર્ભુતિમાં રાગ સિવાય બીજું કંઈ પણ નથી તેથી વધતી કે વધારી દીધેલી રૂપાદિની પ્રીતિ, સાધકને સાધનામાંથી ભ્રષ્ટ કર્યા વિના રહેતી નથી. (३) राग: रागानुभूति रुपत्वात्, अस्य अब्रह्मणो विंशतितम
નામ ( પ્રશ્ન ૬૬) "
એટલે કે મૈથુન દ્રવ્ય અને ભાવ ભેદથી બે પ્રકાર છે. દ્રવ્ય મિથુન (સંગ મૈિથુન) સેવવા માટેની અનુકૂળતા આવે કે ન આવે પણ પાર્ચ ઈન્દ્રિયના ભેગવટામાંથી ઉત્પન્ન થયેલ રાગ સ્વયં ભાવમૈથુન છે. પ્રશ્ન વ્યાકરણમાં મિથુનના જે પર્યાયે છે તેમાં વીસમે પર્યાય રાગ છે. માટે જ પફખી સૂત્રમાં
સદવારના ના વિચારજે” એટલે કે પાંચે ઇન્દ્રિયોને ભેગાતિરેક પ્રવિચાર (મિથુન) જ છે. (૪) પિત્રાવનુ જોરા (પ્રશ્ન. ૧૩૭)
આત્માના એકાંત શત્રુ જેવાં રાગનાં કારણે સાધક આત્માને પિતા આદિ પર સ્નેહની અતિરેતા ઉત્પન્ન થાય છે અને અવસર મળતા આ સ્નેહરાગ અમુક વ્યક્તિ સાથે કામરાગ અને અમુક સાથે દષ્ટિરાગ ઉત્પન્ન કરાવીને જ્ઞાનાત્માને પણ જ્ઞાનમાર્ગથી નીચે પાડી દે છે.
“જ્ઞાન ૪ વિરતિઃ' આ જ્ઞાન જ્યાં સુધી આત્મામાં પરિપકવ થતું નથી કે પરિપકવતા લાવવા દેતું નથી તેમાં મૂળ કારણ રાગ છે. જેનાથી બેલતા તે બેલાય છે કે...