________________
પ૭૮
- શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. . (૪) મુલાવાય વેરો વામૃષાવાદનું વિરમણ કરવું તે ધર્મ છે, ચારિત્ર છે. કેધ-માન-માયા-લભ-મેહ-હાસ્ય અને ભયમાં આવીને સ્વાર્થવશ કે અજ્ઞાનવશ જુઠ બોલવું તે ધર્મ નથી, જે અઢાર પાપસ્થાનકમાં બીજા નંબરનું મહાભયંકર પાપ છે. “તોડવાવોલસતરા કપf પૃષાવાર:” (પ્રજ્ઞા. ૪૩૮) “મારમારોમથાર્થ જીવન મૃષાવાદ:” (સમ. ૨૫) આ વિષય પહેલા ભાગમાં ચર્ચાઈ ગયે છે.
(૫) સત્તાવાર વેરમો વા...નહીં દીધેલી વસ્તુનું ગ્રહણ કરવું તે અદત્તાદાન પાપ છે અને તેનું વિરમણ કરવું તે ધર્મ છે. | (૬) મે વેર મોર્ફ વામૈથુનકર્મ પાપ છે અને તેનું વિરમણ ધર્મ છે-ચારિત્ર છે.
(૭) પુરિટ્ટ રમને વા...બાહ્ય અને આત્યંતર પરિ. ગ્રહનું વિરમણ ધર્મ છે.
ઉપર્યુક્ત પાંચ પ્રકારના પાપસ્થાનકોને ધર્મસાધના, મંત્રોપાસના, ક્રિયાકાંડ, યજ્ઞયાગ, દેવ-દેવી ઉપાસના આદિમાં અવશ્ય ત્યાગવા જોઈએ. મેલું કપડું જેમ મેલવાળા પાણીમાં સાફ થતું નથી તેમ જે સ્વયં પાપ છે તેનાથી ધર્મની ઉત્પત્તિ, સાધનાની સિદ્ધિ, મંત્રપાસનાનું ફળ, ક્રિયાકાંડની ફળશ્રતિ, યજ્ઞયાગની સત્યાર્થતા કે દેવ-દેવીની પ્રસન્નતા શી રીતે પ્રાપ્ત થશે? માટે તેમનું વિરમણ જ ધર્મ છે. અહિંસા ધર્મના પરમેપાસક, દયામૂતિ, ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કેપ્રાણાતિપાતાદિ પાપ છે અને તેને ત્યાગ, ત્યાગની ભાવના જ ધર્મ છે.