________________
૫૪૦ - શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
અસુક્કુમારાદિ દેવે પણ ઉપર પ્રમાણે જાણવા.
સ્થાવરે અને વિકલેન્દ્રિય છે અસંજ્ઞી હેવાથી અનિદા વેદનાને ભેગવનારા છે.
મનુષ્યને બંને પ્રકારની વેદના જાણવી. દેવેમાં પણ જે મિથ્યાષ્ટિ છે તેઓ સમ્યમ્ વિવેક વિનાના હોવાથી અનિદા વેદના ભેગવે છે. વિશેષ કથન પ્રજ્ઞાપના સૂત્રથી જાણવું.
ભગવંતની યથાર્થ વાણીને સાંભળીને ગૌતમસ્વામી ખુશ થયા છતાં દ્રવ્ય અને ભાવથી ભગવંતને વંદન કરી ધ્યાનમાં સ્થિર થયાં.
શતક ૧૯ નો ઉદ્દેશ પાંચમાં પૂર્ણ.
શતક ૧૯ મું : ઉદ્દેશક-૬ દ્વીપ સમુદ્રની વક્તવ્યતા:
આ વિષયમાં સૂત્રકાર સુધર્માસ્વામી પિતે જીવાભિગમ સૂત્રમાં દ્વીપ સમુદ્રઉદ્દેશક નામને ઉદેશે છે તે આખુંએ પ્રકરણ ત્યાંથી જાણી લેવાની ભલામણ કરે છે. તેમાં જ્યોતિષિક પંડિત પ્રકરણને છોડવાનું કહ્યું છે, જેમાં સૂર્ય અને ચંદ્રની હકીકત આવે છે, છેવટે ભગવતે કહ્યું કે અસંખ્ય દ્વીપ સમુદ્રોમાં આપણે જીવ અનંતવાર ફરી આવ્યા છે.
મા
શતક ૧ને ઉદ્દેશ છઠ્ઠો પૂર્ણ. આ