________________
શતક ૨૦ મું : ઉદ્દેશક-૧
૫૬૭
પાપસ્થાનકમાં નથી એટલે કે તેમાં તત્પર નથી. કદાચ હાય તા પણ કિંચિત્કર છે. જ્યારે અસયત તેનાથી વિપરીત જાણવા.
જે અસ'ની ૫'ચેન્દ્રિય છે, તેઓને તેવુ જ્ઞાન નથી હતુ કે અમે બીજાઓ દ્વારા હણાઈ રહ્યાં છીએ કે તેઓ અમારા ઘાતક છે અને જે સ'ની પંચેન્દ્રિય જીવા છે તેમને મનથી ખબર પડે છે કે અમુક જીવા અમારા ધાતક છે અને અમે તેમનાથી હણાઈ રહ્યાં છીએ.
જકશન સ્ટેશન પર જેમ ચારે બાજુથી ગાડીએ આવીને ઊભી રહે છે તેમ સર્વાં સિદ્ધ જીવાથી લઈને ચારે ગતિના જીવા પંચેન્દ્રિય મનુષ્યાવતારને પ્રાપ્ત કરી શકે છે. તે જઘન્યથી આન્ત હૃતિક આયુષ્યવાળા છે અને ઉત્કૃષ્ટથી ૩૩ સાગરોપમની સ્થિતિવાળા છે, જે સર્વાં་સિદ્ધની તથા સાતમી નરકની અપેક્ષાએ જાણવી અને મનુષ્યના જીવ ચારે ગતિ આમાં જાય છે.
અલ્પ મહત્વ
સૌ જીવામાં પૉંચેન્દ્રિય જીવા ઓછા છે.
ચાર ઇન્દ્રિય જીવા તેમનાથી વિશેષાધિક છે.
ત્રણ ઇન્દ્રિયવાળા અને એઇન્દ્રિય જીવેા ક્રમશ: વિશેષાધિક છે.
આ પ્રમાણે ભગવ`તની વાણી સાંભળીને ખુશ ખુશ થયેલા ગૌતમસ્વામીએ દ્રવ્ય અને ભાવથી વંદન કર્યું અને પોતાના આસને જઈ ધ્યાનસ્થ થયાં.
શતક ૨૦ના ઉદ્દેશા પહેલા પૂ