________________
શતક ર૦ મું : ઉદ્દેશક-૨
આકાશાસ્તિકાય કેટલા પ્રકારે છે?
પ્રશ્નના જવાબમાં ભગવંતે કહ્યું કે, હે ગૌતમ! જૈન શાસનમાં આકાશના બે પ્રકાર છે. યદ્યપિ તે એક જ અને અખંડ દ્રવ્ય રૂપ હોવા છતાં આધેય(આકાશમાં રહેનારા દ્ર)ની વિદ્યમાનતા અને અવિદ્યમાનતાના કારણે તેના બે વિભાગે પડે છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવાસ્તિકાય અને પરમાણુથી લઈને અનંતાનંત સ્કંધમય પુદ્ગલાસ્તિકાય જેમાં રહે છે તે કાકાશ કહેવાય છે અને જે સ્થાને તેઓનું અસ્તિત્વ નથી તે અલકાકાશ છે.
દ્રવ્યમાત્રના ધમે પણ હોય છે, કેમકે ધર્મ વિનાનું દ્રવ્ય હોતું નથી, માટે આ ધર્માદિ ચાર દ્રવ્યની વિદ્યમાનતા
જ્યાં સમાપ્ત થાય છે ત્યાં સુધી જ લેકાકાશ છે. તેનાથી આગળ અલેકાકાશ છે, જેમાં એકેય દ્રવ્યનું ચલન-ગમન-ઉપવેશન કે અસ્તિત્વ પણ નથી.
લેકાકાશ શું જીવાદિ રૂપ છે?
પૂછવાને આશય આ છે કે યદિ કાકાશ સદરૂપ છે તે તે જીવરૂપ છે? કે જીવદેશરૂપ છે?
જવાબમાં ભગવંતે કહ્યું કે, જી કાકાશમાં છે તેના દેશે તથા પ્રદેશો પણ ત્યાં જ હોઈ શકે છે, તેથી લેકાકાશ
જીવરૂપ છે, જીવદેશરૂપ પણ છે અને જીવપ્રદેશરૂપ છે. આ કથન એકબીજાના સાહચર્યને કારણે જ સમજવું, જેમ કે