________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહુ ભા. ૩
૫૪૮
ભાષા નિવ્રુતિ કેટલા પ્રકારે છે ?
ગૌતમ ! સત્યાભાષા, મૃષાભાષા, સત્યામૃષાભાષા અને અસત્યામૃષાભાષારૂપ ભાષા નિવૃ་તિના ચાર પ્રકાર છે, જેની વિસ્તૃત ચર્ચા પહેલા અને બીજા ભાગમાંથી જોઈ લેવી.
મનેાનિવૃ તિ પણ ચાર પ્રકારની જાણવી, વિશેષમાં એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય જીવેામાં મનેાનિવૃતિ હોતી નથી.
કષાય નિવૃ`તિ કેટલા પ્રકારની છે?
ગૌતમ ! ક્રોધ, માન, માયા અને લાભ રૂપે કષાય નિવૃતિના ચાર પ્રકાર કહેવાયા છે. જીવ જેમ પ્રતિ સમયે કર્માની નિરા કરે છે, તેમ પ્રતિ સમયે સાતે કર્માંનું બંધન પણ કરે છે. જેનાં કારણે ચારાશી લાખ બજારવાળી સ'સારની ચારે ગતિમાં “પ્લે ગ્રાઉંડ ”ના ફુટબેલની જેમ આત્માને રખડપટ્ટી કર્યા વિના કોઇ કાળે પણ છૂટકો નથી ‘ અતિ સતત ગચ્છતીતિ મામા ' વણથંભ્યે પ્રતિ સમય જૂદા જૂદા પર્યાયામાં કરે તે આત્મા છે.
""
,,
અનાદિકાળથી સ’સારમાં પરિભ્રમણ કરતા જીવને કાર્માંણુ શરીર વળગેલુ છે. “ કર્મનાં સમૂહૈં તિજાર્મળમૂ ” કમ શબ્દને સમૂહ અર્થાંમાં “ અણુ પ્રત્યય લગાડવાથી કાણુ શબ્દ બન્યા છે, માટે બધાએ કર્માંમાં મેાહનીય ક પણ વિદ્યમાન હાવાથી ગમે ત્યારે પણ જીવાત્માને ક્રોધમેહ, માનમહુ, માયામાહુ અને લાભમેાહના ઉદય થયા વિના રહેતા નથી, અને જે સમયે કષાય નામના મેહ કમના ઉત્ક્રય થશે ત્યારે જીવને તેવા તેવા નિમિતા મળવાથી પુનઃ ક્રોધ-નિવૃતિ