________________
૫૪૯
શતક ૧૯ મુ ́ : ઉદ્દેશક-૮
આદિ થયા વિના પણ રહેવાની નથી. આ કારણે ભગવતે કષાય-નિવ્રુતિ ચાર પ્રકારે કહી છે.
ક્રોધ, માન, માયા અને લાભ કષાયને કરવાની ઇચ્છા ન હાવા છતાં પણ જે જે જીવા સાથે નિયાણા ક્રમેર્યાં બધાયેલા હાય છે, તેમના તરફથી તેવી જ પરિસ્થિતિ ઉભી થશે. જેનાથી માનવ ક્રોધાદિ કર્યાં વિના રહી શકતા નથી. ઘણીવાર પરિસ્થિતિ એટલી બધી તાકાતવાળી હાય છે કે માણસની શક્તિ ત્યાં કંઈ પણ કામમાં આવતી નથી અને લાચાર બનીને પરિસ્થિતિનાં કારણે કષાય કર્યા વિના રહેવાતુ નથી.
ક્રોધાદિ કષાયેા કેવળજ્ઞાનના ખાધક, સંસારના મૂળીયાઓને દૃઢ કરાવનાર છે, દિ આ વાત ઉપર આપણને શ્રદ્ધા હાય તા, જેનાં કારણે આપણને કષાય થાય તે ચેતન કે અચેતન નિમિત્તો પણ આપણા શત્રુજ સમજવાના રહેશે, કેમકે તેમનાથી આપણને કષાય થાય છે. આટલું સમજવા છતાં જીવને વળગેલી સંસારની માયા જ એટલી બધી લપસણી હાય છે જેનાથી માણસ ક્રોધ કષાયને તાબે થશે, પરંતુ કેવળજ્ઞાનને રસ્તા તેને માંજીર હેાતે નથી અને તે સમય પૂરતા તેમના ઉપશમના રસ્તા પણ છેડી દે છે. આ પ્રમાણે ક્રોધાદિમાં ધમધમતા ફરીથી મેાહુકમના રસ્તા જાણીબુઝીને સ્વીકારી લે છે.
માટે જ અરિતાએ કહ્યું કે જીવાત્મન્ ! તારા કટ્ટર શત્રુઓ ક્રાધ-માન-માયા અને લાભ છે, તેને તું કેમ આળખતા નથી; મિથ્યાજ્ઞાનના કારણે ખાદ્યનિમિત્તોને શત્રુ માનીને જીવન શા માટે ખરબાદ કરી રહ્યો છે. માટે મિથ્યાજ્ઞાન છેડ અને સાચુ જ્ઞાન મેળવ, જેથી તારા આત્માના શત્રુઓને પરાસ્ત