________________
શતક ૧૯ મું ઉદ્દેશક
૫૫૫ ક્ષેત્ર કરણ છે. શાલિ, ડાંગર આદિથી ક્ષેત્રનું કરવું તે નામક્ષેત્ર કરણ છે. અથવા ક્ષેત્ર દ્વારા સ્વાધ્યાય આદિ કરવું તે પણ ક્ષેત્રકરણ છે.
(૩) કાળ કરણ –જેમાં કાળ કારણ બને તે કાળકરણ છે, અથવા અમુક સમયે અમુક કામ કરવું તે કાળકરણ છે.
(૪) ભવકરણ –નારક વગેરે પર્યાયને ભવ કહેવાય છે. અથવા નરકાદિ ભવેનું કરવું તે વકરણ છે.
(૫) ભાવ કરણ અને ભાવ જ કરણ છે અથવા ભાવનું કરવું તેને ભાવકરણ કહેવાય છે.
ઉપર્યુકત પાંચે કરણે ૨૪ દંડકોમાં જાણી લેવા.
ઔદારિકાદિ રૂપે શરીર કરણ પાંચ પ્રકારે જાણવા. માતાની કુક્ષિમાં ઔદારિક શરીરની રચના સમયે ઔદારિક કરણ જાણવું, અને શરીરરચના પૂર્ણ થયે શરીર નિવૃતિ જાણવી. આ પ્રમાણે બીજા શરીર માટે કલ્પી લેવું. નારક અને દેવેને તૈજસ કામણ તથા વૈક્રિય શરીર હોવાથી તેમને શરીર કરણે ત્રણ જ છે. મતલબ કે નારકે અને દેવે ઔદારિક શરીરની ગમે તેટલી ઈચ્છા રાખે તે પણ સંસારનું સંચાલન ઈશ્વર કે જીવાત્માની સ્વેચ્છાને આધીન નહી હોવાથી કેઈની પણ ઈચ્છા કયાંય પણ કામમાં આવતી નથી. કેમકે તેમનાં પ્રારબ્ધ કર્મો ઔદારિકકરણને એગ્ય ન હોવાથી, ગમે તેટલા ધમપછાડા કરે તે એ દારિક કે આહારક શરીરની રચનાને માટે તેઓ સમર્થ બનતા નથી.
કરાયેલા પાપકર્મોને ભેગવવાને માટે નારકેને અને પુણ્ય કમેને ભગવાને માટે દેને વૈક્રિયકરણ જ પિતે બાકીમાં