________________
શ્વેતક ૧૯ મું: ઉદ્દેશક-૮
૫૪૫
પ્રાયઃ ઘાતિકમાં જાણવા, જેનાં કારણે જીવની બધીએ શક્તિએ આવૃત થાય છે, અને બીજા અઘાતિ ક` છે, જે આત્માની અમુક શક્તિઓને અવરોધે છે જેનુ વિસ્તૃત વર્ણન પહેલા તથા બીજા ભાગમાં વર્ણવાઈ ગયુ છે.
મતિજ્ઞાનાવરણીયાદિ યાવત્ અંતરાય કમ નિવૃતિની ઉત્તર પ્રકૃતિએ ક ગ્રંથાદિથી જાણી લેવી. આજના ઉપાર્જન કરેલાં કર્યાં પેાતાના જઘન્ય કે ઉત્કૃષ્ટ અબાધા કાળની મર્યાદા સુધી, સૂતેલા અજગરની જેમ પેાતાની અસર બતાવી શકતા નથી, ત્યારપછી તે કર્માં ચલાયમાન થવાની તૈયારી કરીને ઉદયાવલિકામાં પ્રવેશ કરે છે અને જીવ માત્રને સુખ-દુઃખ ભાગવવામાં કારણ બને છે.
નારકોને પણ આ કર્મીની નિવૃતિ અને પુન: ખંધન કહ્યું છે, જે વૈમાનિક સુધીના બધાએ દડકામાં જાણવી. શરીર નિવ્રુતિ કેટલા પ્રકારે છે?
ભગવંતે કહ્યું કે, જે કર્માંના કારણે જીવ પોતાના સુખદુઃખ ભાગવવાને માટે શરીરોની રચના કરે છે તે શરીર નિવૃતિ કહેવાય છે. કેમકે શરીરના માધ્યમ વિના કોઈપણ જીવાત્મા પુણ્ય પાપના ક્ળાને ભાગવી શકતા નથી, માટે શરીરનું ગ્રહણ કરવું અત્યાવશ્યક છે. વિગ્રહ ગતિમાં સ્થૂળ શરીર વિનાના જીવ ગમે તેટલા ધમપછાડા કરે તે પણ સીપાઇઓના હાથમાં સપડાયેલા શરીરધારીની જેમ કર્માંની એડીમાં ફ્રસારેલા જીવને છેવટે ચાથા સમયમાં પણ સ્થૂળ શરીર ધાર્યાં વિના છૂટકો નથી. ઘાતિ કર્માંની કાતિલ અસર જ્યાં સુધી જીવને છે ત્યાં સુધી કામણુ શરીર જ (સૂક્ષ્મ શરીર) ખીજા શરીરાનુ મૂળ કારણ બને છે, પરંતુ તેમના નાશ થાય