________________
પ૩૬
શ્રી ભગવતી સૂત્રસાર સંગ્રહ ભા. ૩ હોય છે. કારણમાં કહેવાયું છે કે વિશિષ્ટ પ્રકારની વિરતિના અભાવમાં તેઓ મહાઆશ્રવવાળા અને મહાકિયાવાળા હોય છે અને પ્રાયઃ કરી અશાતા વેદનીય કર્મના ઉદયના અભાવથી અલ્પવેદનાવાળા અને અશુભ પરિણામવાળા હેવાથી તેમને નિજ રા પણ અ૫ હેાય છે. શેષ ૧૫ ભાંગા અસુરકુમારને નથી યાવત્ સ્વનિતકુમાર સુધી.
એકેન્દ્રિય છે માટે જાણવાનું કે તેમના પરિણામેની વિચિત્રતાના કારણે તેમને બધાએ ભાંગા હોય છે, કેમકે અધ્યવસાયની તરતમતા તેમને હોય છે. આ પ્રમાણે બેઈન્દ્રિયથી મનુષ્યને માટે પણ બધા ભાંગા જાણવા.
વંતરથી લઈ વૈમાનિક દેવે માટે ચે ભાગે જાણવો.
છે. શતક ૧૯ નો ઉદ્દેશ ચેાથો પૂર્ણ. માં