________________
શતક ૧૯મું ઉદ્દેશક-૧
પ૧૭ આવી રીતે લેશ્યાઓની ઉત્પતિમાં કે હેરફેરમાં પૂર્વભવના કમ જ કારણભૂત હોય છે, જેને ઈન્કાર કઈ કરી શકો નથી, છતાં પણ વેગ પ્રત્યક્ષ કારણ હોવાથી જ તેના સદૂભાવે લેસ્થાઓની વિદ્યમાનતા સ્વીકારવામાં આવી છે. '
કર્મોના ઉદયકાળે માણસમાત્રને મળતાં નિમિત્તો કઈ કાળે પણ એક સરખા રહેવા પામતા નથી અને નિમિતે જ લેશ્યાઓની ઉત્પતિમાં કારણ બને છે. “મરણાંત ઉપસર્ગ થશે એમ તીર્થંકરના શ્રીમુખેથી સાંભળેલું હોવા છતાં પણ બંધક મુનિ પિતાના ૪૯૯ શિષ્ય ઘાણીમાં પલાઈ ગયા છે તે પણ પિતાની સમાધિમાં રતિમાત્ર ખસ્યા નથી અને સ્થિર ભાવે સૌને સદુપદેશ અને નિજામ કરાવતાં કેવળજ્ઞાનની પ્રાપ્તિના કારણ બને છે, પરંતુ છેલ્લા બાળ મુનિ પ્રત્યે રાગતિશય હોવાની ખબર પાપમંત્રી પાલકને પડે છે ત્યારે તે કહે છે કે આચાર્ય ! તમને યદિ બાળમુનિ પ્રત્યે પ્રેમ છે તે તમારી સામે જ આને પહેલા પીલી નાખ્યું અને પાલક મંત્રીના માણસોએ તે બાળમુનિને ઘાણીમાં નાખી દીધું અને ખંધકાચાર્ય પોતાની વેશ્યાથી નીચે પડે છે, શક સંતાપના માલિક બને છે. ઘાણીમાં નાખેલા મુનિને હાડકા “કડકડ’ કરતાં ચરાઈ જાય છે. ત્યાર પછી સૌથી છેલે નંબર આચાર્યને આવે છે અને માણસે તેમને ઉપાડીને ઘાણીમાં નાખે છે. પાંચસે મુનિઓને કેવળજ્ઞાન પ્રાપ્ત કરાવ નારા સૂરિજી પતે સમાધિમાં રહી શકયા નથી અને નિદાનગ્રસ્ત થઈને દેવયોનિ પ્રાપ્ત કરીને આખી નગરીને ભસ્મીભૂત કરે છે, જે દંડકારણ્યના નામે પ્રસિદ્ધ છે. પાપના ત્યાગપૂર્વક ધર્મધ્યાન શા માટે ?
કેવળી ભગવંતનું શાસન કહે છે કે હે ગૌતમ! ભવ