________________
૫૨૬
શ્રી ભગવતી સૂત્ર સાર સ`ગ્રહુ લા. ૩
આહારને પ્રજ્ઞાપના સૂત્રના આહાર ઉદેશાથી જાણવાની ભલામણ કરતાં કહેવાયું કે પેાતાના સર્વાત્મ પ્રદેશેાથી દ્રવ્યાપેક્ષાએ અનંત પ્રદેશાત્મક, ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશાવગાઢ, કાળથી અન્યતર અર્થાત્ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટકાળમાં તથા ભાવથી વ–ગંધ-રસ અને સ્પર્શીત પુદ્ગલા આહા રમાં લે છે.
આહારિત પુદ્ગલાને શરીર અને ઇન્દ્રિયારૂપે પરિણમવામાં તેઓ સમથ છે ? ભગવંતે કહ્યું કે, તે ગ્રહણ કરેલા આહાર ને શરીર અને ઇન્દ્રિયરૂપે, પરિણમાવી શકે છે અને જે પુદ્ ગલાના આહાર કરતા નથી તેમના પરિણામ થતા નથી તથા આહાર કરેલાના અસાર ભાવ મળની જેમ નાશ પામે છે.
પૃથ્વીકાયિકાને શું તેવા પ્રકારની સંજ્ઞા, પ્રજ્ઞા, મન અને વાણી હાય છે! જેના દ્વારા અમે આહાર કરીએ છીએ એવા વિચાર આવે ? ખીજાઓને પણ શું કહી શકે છે કે ‘અમે આડાર કર્યાં ? ’
મતિ એટલે અર્થાવગ્રહ ઠીક થવામાં કારણભૂત પ્રજ્ઞા છે જે સૂક્ષ્માને ગ્રહણ કરનારી છે. મન એટલે મનેાદ્રવ્યને જ મન કહેવાય છે અને વાણી એટલે દ્રવ્યશ્રુતરૂપ શબ્દોના વ્યવહાર.
જવાબમાં ભગવંતે કહ્યું કે ‘પૃથ્વીકાયિકાને ‘હું આહાર કરૂ છુ,’ તેવા ખ્યાલ હોતા નથી. પણ અના ભાગ રૂપ-આહાર તા તેઓ કરે જ છે. તેવી રીતે ઈષ્ટ કે અનિષ્ટ સ્પતુ વેદન અનાભાગપૂર્વક થાય છે પણ તેમને પેાતાને તેનું સવેદન થતું નથી.
અવિરતિનાં કારણે પૃથ્વીકાયિકાને પ્રાણાતિપાત (હિંસા)