________________
પર૯
શતક ૧૯મું ઉદ્દેશક-૩ - ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક છે આ કમે પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદ, પર્યાપ્ત સૂકમ વાયુકાયિકની જઘન્ય, તેનાથી અપર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાયિક ઉત્કૃષ્ટ પહેલાથી વિશેષાધિક છે. સૂક્ષ્મ તેજસ્કાયિક જઘન્ય અને ઉત્કૃષ્ટ ઉપર પ્રમાણે જાણવી. શેષ વકતવ્ય સૂત્રથી જાણવું. પાંચ સ્થાવરમાં કેણ કોનાથી સૂક્ષ્મ છે
હે પ્રભે! પાંચ સ્થાવરમાં કોણ કેનાથી સૂક્ષ્મ છે?
જવાબમાં ભગવંતે કહ્યું કે, હે ગૌતમ! પાંચમાં વનસ્પતિકાયિક જ સર્વથી સૂક્ષમ છે, સૂક્ષમતર છે. ' | વનસ્પતિને છેડી શેષ ચારે સ્થાવરમાં વાયુકાયિકે સૂક્ષ્મ અને સૂક્ષ્મતર છે.
વાયુકાયને છેડી શેષ ત્રણે એટલે, પૃથ્વી, અપૂ અને તેજસ્કાયમાં સૌથી સૂક્ષ્મ તેજસ્કાયિકે છે.
પૃથ્વી અને અપૂકાયમાં અપકાયિકે સૂક્ષમ અને સૂક્ષ્મતર છે.
બાદરની અપેક્ષાએ પચે નિકામાં વનસ્પતિકાય જ બાદર છે, બાદરતર છે. . . . !
વનસ્પતિને ત્યાગી ચારે સ્થાવરમાં પૃથ્વીમયિકે બાદર અને બાદરકાય છે.
. . ; - અપૂ, તેજસ્ અને વાયુકામાં અપૂકાચિકે બાદર છે. - તેજસ અને વાયુમાં તેજસ્કાચિકે બદર છે.