________________
પરવ
શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહ ભા: ૩
તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ સાત હજાર વર્ષની જાણવી. તેજસ્ કાયિકાની ત્રણ અહેારાત્ર જાણવી. મરીને તિય ચગતિમાં તથા લેશ્યા ત્રણ જાણવી. વાયુકાયિકાને વૈક્રિય, વેદના, કષાય અને મારણાંતિક સમુદ્દાત ચાર જાણવ. ખાદર નિગે!દ વનસ્પતિકાયિક જે લોકના મધ્યમાં છે તેમને આહાર છ દિશાને જાણવા.
પૃથ્વીકાયાદિની અવગાહનાનું અલ્પ-મહુવ :
ઉપર્યુક્ત પાંચ સ્થાવરા, સુક્ષ્મ-બાદર-પર્યાપ્ત અને અપર્યાપ્તરૂપે ચાર પ્રકારના છે. તેમની જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અવગાહના કાની કેનાથી વધારે ?
જવામમાં કહેવાયુ છે કે પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદની અવગાહના સૌથી થેાડી છે.
અપર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાયિકાની અવગાહના તેનાથી અસંખ્યાત ગણી વધારે છે.
અપર્યાપ્ત સૂક્ષ્મ અગ્નિકાયિકોની જધન્ય અવગાહના અસંખ્યાત ગુણુ વધારે. અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકાની તેનાથી અસંખ્યાત ગુણુ વધારે. અપર્યાપ્ત ખાદર વાયુકાયિકોની, પર્યાપ્ત ખાદર અગ્નિકાયની, અપર્યાપ્ત ખાદર અપ્લાયની, અપર્યાપ્ત ખાદર પૃથ્વીકાયની પર્યાપ્ત તથા અપર્યાપ્ત પ્રત્યેક શરીરવાળા વનસ્પતિકાય તથા ભાદર નિગેાદની ક્રમે ક્રમે અસ`ખ્યાત ગુણુ વધારે છે. અને પરસ્પરમાં સરખી છે. તેથી પર્યાપ્ત સૂફમ નિગાદ અસંખ્યાત ગુણા છે. તેથી અપર્યાપ્ત સૂક્ષ્મ નિગેાદની