________________
શતક ૧૯ મુ : ઉદ્દેશક-૩
આ ઉદ્દેશામાં પૃથ્વીકાયિક, અકાયિક, અગ્નિકાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક જીવ માટેની વિશેષ વક્તવ્યતા છે. તેમાં પણ સૌથી પહેલા પૃથ્વીકાયિકા માટે વિસ્તારથી છે.
ખાર દ્વાર વડે પૃથ્વીકાયિકાની વિશેષ વક્તવ્યતા
તે દ્વારા-‘ યાત, લેશ્યા, દૃષ્ટિ, જ્ઞાન, યાગ, ઉપયેગ, કિમાહાર, પ્રાણાતિપાત, ઉત્પાત, સ્થિતિ, સમુદ્દાત અને ઉર્દૂના વગેરે ઉપર પ્રમાણે છે.
સ્યાત્....હું પ્રભા ! શું કોઇક સમયે પૃથ્વીકાયન જીવે બે-ત્રણ-ચાર કે પાંચ ભેગા થઇને પહેલા સાધારણ શરીરને બંધ કરે છે? તે શરીરને યેાગ્ય પુદ્ગલાનું ગ્રહણ કરી બંધ કરે છે ? મંધ કર્યા પછી તેએ આહાર ગ્રહણ કરે છે? ગ્રહણ કરેલા આહારને પરિણમાવે છે? અને ત્યાર પછી તેઓ વિશિષ્ટ શરીરને બાંધે છે? યપિ સસારવી જીવાને પ્રતિ સમય નિરંતર આહાર હાય છે, તે કારણે પહેલા સામાન્ય શરીરના બંધ સમયે પણ આહાર ક્રિયા તે ચાલુ જ હોય છે, તેમ છતાં પણ પ્રશ્નમાં પહેલા શરીર માંધે પછી આહાર લે, આમ કહેવાનું તાત્પર્ય આ છે કે વિશિષ્ટ શરીરની રચનાની અપેક્ષાએ જીવ ઉત્પત્તિ સમયે આજ આહાર ગ્રહણ કરે છે. ત્યાર પછી શરીર સ્પર્શ દ્વારા લામાહાર કરે છે તેને પરિણમાવે અને વિશેષરૂપે શરીરના બંધ કરે છે. પ્રશ્ન છે અને તેના આશય છે.
આ