________________
૫૧૬
શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહે ભા. ૩
મન-વચન અને કાયા સાથે સબંધિત લેશ્યાએ છે. આ શાસ્ત્રીય વચન જાણી લીધા પછી ભૂલવુ ન જોઈએ કે યોગ શબ્દથી સજ્ઞિત મન-વચન અને કાયામાં વીર્યંન્તરાય કના ક્ષયાપશમનાં કારણે જ પરિસ્પોંદનની શકયતા રહેલી છે, એટલે પરપરાએ પણ કર્મો કારણભૂત બને છે. જ્ઞાનાવરણીય કના ઉદયે સામાવાળા પંડિત કે વિદ્વાન માણસને જોઇને પણ વ્યક્તિની લેશ્યા ખગડે છે, તેથી માનસિક અધ્યવસાયેામાં
6
હું પણ ભણ્યા હાત તે ? કોઇએ મને ભણાવ્યા હત તે ? મને અનુકુળતા સાથે અવસર મળ્યો હાત તે ? આવી રીતે અધ્યવસાયેામાં ફેરફાર થતાં માણસની લેશ્યા બદલાયા વિના રહેતી નથી. દનાવરણીય કર્મના ઉદયે જ અંધ છું? મારી ખીજી ઇન્દ્રિયા પણ ઠીક નથી, મને આટલી બધી ઉંઘ શા માટે આવે છે? ’ આવા વિચારે આવતાં પણ લેસ્યામાં પરિવર્તન થાય છે. અસાતાવેદનીય કના ઉદય સાથે, સાત્ર ગરીબ કે અશક્ત અવસ્યા હાતા માણસને ક્રોધ કે ચીડચીડીયાપણું થાય છે અને તેની સારી લૈશ્યાઓ પણ બદલાય છે. જ્યારે શાતાવેદનીયના ઉદયે લેશ્યાએમાં ગવ આદિ તત્ત્વાના પ્રવેશ થતાં વૈશ્યા આ કયાંથી સારી રહેશે ? અતરાયકમના ઉદયે માણસ પેાતાની હીનાવસ્થામાં શેક, સતાષ અને ઉદ્વેગ આદિને કરતા તે શુભ લેક્ષ્ય આને કઇ રીતે ટકાવશે ? મેહકના તીવ્ર-તીવ્રતર આપ કો પ કે તીવ્રતમના ઉદયમાં તે માણસની લેશ્યાએ કયારે બદલાય ૐ કયારે સ્થિર થાય તે અનુભવ જ્ઞાન વિના જાણી શકાતુ નથી. છેવટે તીવ્રતમ પાપાના ઉદયે નીચ જાતિની પ્રાપ્તિ, કમાણીના અભાવ, શરીરના કદરૂપતા, લાભના અતરાય આદિ પ્રસંગોમાં પણ માણસની લેશ્યાએ પ્રતિક્ષણે બદલાતી રહે છે.
"