________________
શતક ૧૯ મુ : ઉદ્દેશક-૨
પર
( ૧ ) ગૃહસ્થાશ્રમ માંડતા પહેલા મારા સ'સ્કારી, ભાષા-ચેષ્ટાએ ખરાબમાં ખરામ હાઇ શકે છે, પણ લગ્ન સસ્થા સ્વીકાર્યાં પછી મારે સૌથી પહેલા તે સંસ્કારાને, ભાષાઓને કે ચેષ્ટાઓને સુધાર્યાં વિના ચાલી શકે તેમ નથી.
(૨) હજારા રૂપીઆ ખચીને ઉભા કરેલા બગીચાના ઝાડા યદિ વાંઝીયા રહે, નિરસ રહે કે ખાટા-તીખા અને કડવા ફળવાળા રહે તે છેવટે તે બગીચાને અને ઝાડાને ખાળીને ખાખ કર્યા વિના ખીજો માગ નથી. તે જ પ્રમાણે માંડેલા ગૃહસ્થાશ્રમના ફળેા સંતાન હોય છે તે યદિ અવિવેકી, ભ્રષ્ટાચારી, હિંસક, ખૂડાબાલા, ચાર, કે રસ્તે ચાલતા બીજી સ્ત્રીએની મશ્કરી કે આખમીંચામણા કરનારા હાય તા તેવા સતાનાથી પૂર્ણ ગૃહસ્થાશ્રમી ગામને, દેશને, સમાજને અને ધર્મને કલિત કરનારી બને છે અને મર્યા પછી તેવા ગૃહસ્થાને કોઈ યાદ કરનાર પણ મળતા નથી. તે માટે મારા સંતાન પુણ્યકર્મી બને તદર્થે મારે લગ્ન ચારીમાં બેસતા પહેલા ખાટી ચેષ્ટા, અસભ્યતાના સંસ્કારો તથા મૈથુનાતિરકતાની ભાવનાને છેાડ્યા વિના ખીજો માર્ગ નથી જ.
( ૩ ) ખાલ્યાવસ્થા, લગ્નાવસ્થા અને વૃદ્ધાવસ્થા આ ત્રણેના ધર્મો, કર્માં સર્વથા જૂદા જૂદા હેાવાથી લગ્ન પહેલા ખાલ્યકાળમાં ગમે તેવા કુસંસ્કાર પડી ગયા હૈાય તે પણ લગ્નાવસ્થા સ્વીકાર્યાં પછી તે કનિષ્ઠ, અસભ્ય પાપવ સંસ્કારાને છોડવા જ પડશે અને જુવાનીના જે દાષા છે તે વૃદ્ધાવસ્થાના કિનારે આવેલા માનવાને છેડવાના જ રહેશે, અન્યથા તેમની વૃદ્ધાવસ્થા સડેલી, વિવેક વિનાની, ગંદા વિચારાની અને મસ્તિષ્ક શક્તિના અભાવમાં તેમનુ જીવન