________________
૫૦૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહુ ભા. ૩
મોઢામાં વેલણુ નાખીને પણ કડવી દવા પીવડાવતી પીવડાવતી કહે છે કે બેટા ! આ દવા પેટમાં જતાં ગુણ કરશે. તેવી રીતે આ ગુણવ્રતાને સમજવા. કારણકે અનાદિકાળથી આ જીવાત્માને પૌદ્ગલિક સહવાસ રહ્યો છે, એવી સ્થિતિમાં તેનો ત્યાગ કરવા એજ લાખંડના ચણા ચાવવા જેવા ખેલ છે. માટે અમુક સાધકને છોડીને ખીજાઓને માટે તે સરળ માર્ગ એ જ છે કે તેના ત્યાગ ક્રમશઃ કરે અને શેષના ત્યાગ માટે તૈયાર રહે. લીધેલા પાંચ અણુવ્રતને પૂર્ણ સહાયક થવા માટે આ ત્રણ ગુણવ્રતા છે. જેનાથી જીવનમાં પડેલી ખેાટી, ખાડલી, નાપાક આદતા ક‘ટ્રાલમાં આવશે. કેટલીકવાર એવી પણ આદતે હાય છે જે સર્વથા અસભ્ય, ગદ્દી, બીભત્સ અને બીજાને ન કહેવાય તેવી હોય છે. ઘરમાં ધર્મ પત્ની હાય છતાં પણ તેને નાના બાળકો સાથે ગઢી રમતા કરતા જોઇએ કે ઉમ્ર નીકળી ગયા પછી પણ અમુક ખાનગી આઢતા જેને ઘરવાળી પુત્ર-ગુરુએ પણ જોઈ શકવાના નથી, તેવી આદતથી લાચાર અનેલા જોઇએ ત્યારે જ આપણા જીવનની કરુણતાના ખ્યાલ આવતા વાર લાગતી નથી. તેમ સાથેાસાથ સમજાય પણ છે કે આ આદતાના ત્યાગ કેટલો દુઃશકય હાય છે. તેમ છતાં પણ સાધક ધીમે ધીમે આગળ વધે. સેવાઇ ગયેલા પાપાનુ પ્રાયશ્ચિત કરે તે તેને સફળતા મળતા વાર લાગતી નથી. વે આ ગુણવ્રતાને ક્રમશઃ જોઇએ જેની સખ્યા ત્રણની છે. (૧) પિરિમાણ ગુણવ્રત :
મિથ્યાત્વના જોરદાર હુમલાના કારણે જીવાત્મામાં જયારે મૈથુનભાવ મર્યાદાતીત થાય છે ત્યારે તેને પુષ્ટ કરવા માટે પેાતાના શરીરમાં લાહી-માંસ અને છેવટે વીય આદિની શક્તિના ખજાને અતૂટ રહે અને એ થવા ન પામે તે