________________
૧૦૮
શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહુ ભા.
કોઈ ભવે કે સમયે મળ્યા હાતા નથી, તેથી ભૌતિક સ’સ્કારાએ તેના માનસિક, વાચિક કે કાયિક-જીવનને કલુષિત કરીને આત ધ્યાન અને રૌદ્રધ્યાનમય બનાવી દીધુ' છે. પરંતુ નદીના પ્રવાહમાં ઠોકર ખાતા પત્થર જેમ પેાતાની મેળે ગાળમટાળ અને સુંવાળા બની જાય છે તેમ અનિચ્છાએ પણ કર્મીની નિરા થતાં જ જીવ સરળ પિરણામી બને છે. તે સમયે તેને સદ્ગુરુ ( પંચ મહાવ્રતધારી અને સમિતિ ગુપ્તિના પાલક ) મળી જાય અને જીવ તેમનું સાહચય સાધી લે તે તે પેાતાની મેળે જ સમજતા થશે કે-આત્માને શિક્ષણ દીધા વિનાનુ જીવન કલેશમય જ હાય છે. માટે પેાતાના આત્મને સર્વ થા અભૂતપૂર્વ શિક્ષા દેશે, જેનાથી તેના દુર્ગુણા મર્યાદામાં આવે,
ભગવાન મહાવીરસ્વામીએ ચાર શિક્ષાવ્રતાની પ્રરૂપણા સૌ જીવેાના હિતને માટે કરી છે તે ક્રમશઃ આ પ્રમાણે છે:(૧) સામાયિકત :
આનાથી આત્માને શિક્ષણ મળશે કે ‘કષાયેા જ મારા પરમ શત્રુ છે' તેથી ગમે તે રીતે પણ મારા કષાયને હું ઉપમિત કરૂ, કેમકે સસારના ભાગ્ય પદાર્થોં સૌને માટે એક સમાન જ છે, પરંતુ નહીં કેળવાયેલું' મારૂ મન તે તે પદાર્થોમાં કોઈક સમયે રતિ અને બીજા સમયે અરિત કરવા માટે ટેવાયેલુ હાવાથી મનગમતા પદાર્થોં માટેના રાગ અને અણુગમતા પદાર્થોં માટેના દ્વેષ મને થયા કરે છે વસ્તુતઃ તે મારી કમજોરી છે. કારણ કે મારા માટેના અણગમતા પદાર્થાને પણ ખાવા-પીવાવાળા, ઓઢવા-પહેરવાવાળા લાખાની સંખ્યામાં માણસા વિદ્યમાન છે, છતાં તેમને તે પદાર્થાના ભાગથી કંઈ પણ થતુ નથી, તા મને શું થવાનુ હતુ ? જેથી હું તેમના પ્રત્યે રિત કે અતિ કરૂં. એમ સમજીને ઇન્દ્રિયાના ભાગવટામાંથી