________________
૫૦૪
- શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. સ્વાધીન (તાબે) હેવાથી તેઓ નીચે પ્રમાણેની વિચારણું કરવામાં વિવેકવાળા થશે. (૧) ભેગપભોગ મારા પુણ્યને અધીન હોવાથી પ્રાપ્ત થયેલા
બધાય ભેગે કે ઉપભેગે મારે ભેગવવા જ જોઈએ તે મને ઈષ્ટ નથી, કેમકે તેમના ભગવટામાં મસ્ત થવાથી તે દ્વારા નવાં પાપોનું ઉપાર્જન થશે, જેથી ગયા ભવની પુણ્ય કમાણીનું દેવાળું નીકળશે, માટે તેમાં મસ્ત થઈ
જીવન ખોઈ નાખવું અયોગ્ય છે. (૨) પુણ્ય કર્મ આ ભવ માટે મારે સાથીદાર ભલે હોય તે
પણ બધાય ભેગે હું એકી સાથે કરી શકવાને નથી, જેમકે દહિ અને દૂધનું ભેજન એક સાથે કરવાથી સળેખમ થશે, અને વધારે પડતું ભેજન અજીર્ણ કરશે જે બધાય રોગનું ઘર છે. એક પેટ–ઉપર બીજું પેન્ટ તથા એક સાડી પર બીજી સાડી પહેરીશ તે લેકે મને ગાંડો કહેશે અને મશ્કરી કરશે. એક ચરમ પર બીજા ચશ્મા પહેરીને બહાર નીકળ્યા પછી ટ્રાફીક દ્વારા મારી કઈ દશા થશે? જીવતી ડાકણ જેવી લાલ બસ, ભૂતવ્યંતર જે ટ્રક મને જીવતે પણ રહેવા દે તેમ નથી, તેથી પુણ્યકર્મના જોરે ગમે તેટલા ભેગો પગ મને મળશે તે પણ તેના ભેગવટામાં હું અશક્ત હોવાના કારણે
જેને ભેગ કે ઉપભગ હું કરી શકતું નથી, અને કરરાથી | મારું શરીર અને વ્યવહાર બગડે તેવા ભેગપભેગને
જાણીબુઝીને છોડી દેવામાં જ સમ્યજ્ઞાનની સાર્થકતા છે. (૩) વનસ્પતિઓને પણ ગુણદોષ હોવાથી કેટલીક લેહીમાં.
ઉષ્ણતા વધારનારી છે, કેટલીક શરીરને બગાડનારી, વાયુ. પિત્ત તથા કફને ભડકાવનારી અને કેટલીક વીર્ય(શુક)ને.