________________
૧૦૩
શતક ૧૮ મુ : ઉદ્દેશક-૧૦
(૧) જેના ભાગવટા કેવળ એક જ વાર થાય, જેમકે ખાધેલી રાટલી કે પીધેલુ પાણી ફરીવાર ખાવામાં કે પીવામાં આવતું નથી માટે તેને ભાગ કહેવાય છે.
(૨) એકની એક વસ્તુ ફરી ફરીવાર ભેગવટામાં આવે તેને ઉપભાગ કહેવાય છે. જેમકે આજનુ પહેરેલું વસ્ત્ર, એઢેલી રજાઈ, પુરુષને માટે સ્રી તથા સ્ત્રીને માટે પુરુષ સ્વેચ્છા પ્રમાણે તેના ભાગવટો ગમે તેટલીવાર થઇ શકે છે માટે તે ઉપભેાગ છે.
માણસનાં જીવનમાં જ્યારે ગતભવાતુ પુણ્ય હાય ત્યારે ભાગ અને ઉપભોગની સામગ્રી વિપુલ સ્વચ્છ મનગમતી અને શરીર તથા ઇન્દ્રિયાને તૃપ્ત કરાવનારી પ્રાપ્ત થાય છે, તથા પાપકર્માંના ભારા માથા ઉપર હાય ત્યારે નીચ, ખાનદાન, કદરૂપુ. શરીર, મકાનનેા અભાવ, પીવાના પાણીની તંગી, ફાટેલા વસ્ત્રો, તૂટેલા વાસણા, ઠંડા-લુખા અને મસાલા વિનાનાં સેાજન, કૌટુબિક કલેશ, પૈસાની ભારે તંગી વર્તીતી હાવાનાંકારણે ભાગ તથા ઉપભાગના અભાવ, તેમનાં જીવનમાં ભારે દુઃખને આપનારૂ થાય છે. આ બધી વાતેા પુનર્જન્મને સાક્ષાત્ કરનારી છે અર્થાત્ પુનમની સિદ્ધિ માટે બીજા ત– વિત'ડાવાદા બેકાર છે-નિરર્થક છે.
મિથ્યાત્વના ગાઢ અધકારમાં અટવાઈ ગયેલા આત્મારૂપ માલિક પેાતે જ દિગ્મૂઢ હાવાથી તેમના મનજીભાઈ નામના મુનીમ તે સમયે એમર્યાદ વ તા હેાવાથી ઇન્દ્રિયાના ઘેાડાએ શા માટે—કાબૂમાં રહી શકે છે? તે કારણે તેવા જીવા ભાગોપભાગના કીડા બનીને તેમાં જ બેહાલ થઈ મરણ પામે છે.
જયારે સમ્યજ્ઞાનની જ્યેાતમાં પ્રકાશિત થયેલે આત્મા ભાગાપભાગના ભોગવટામાં રહેલા હેાવા છતાં પ્રતિસમય જાગૃત હાવાનાં કારણે તેમનાં મન અને ઇન્દ્રિયા પણ આત્માને