________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા.
સ્વાથ અલિદાન સ્વર્ગીય જીવન છે, અને સ્વાર્થ સાધના નારકીય જીવન છે.
૪૯૨
પ્રેમમાં મન તથા ઇન્દ્રિયા શીતળ રહે છે, જ્યારે મેહની સાધનામાં ઉશ્કેરાયેલી રહે છે.
પ્રેમમાં મૈત્રીભાવના વિકસ છે. મેહમાં નાશ છે. પ્રેમમાં જ્ઞાનનું વન છે, માહમાં હ્રાસ છે. પ્રેમ સરળ માર્ગ છે, માહ વધુ માર્ગ છે. પ્રેમ જાગૃત છે, મેહ આંધળા છે. પ્રેમથી માયા ઘટે છે, માહુથી વધે છે.
પ્રેમથી વૃદ્ધત્વ યાવત્ મૃત્યુ અને પરભવ સુધરે છે, જ્યારે મેહુ સૌને બગાડી નાખે છે.
પ્રેમને સ'તસમાગમ ગમશે, જ્યારે મેહને નથી ગમતું.
ઈત્યાદિક કારણાને લઈ માનવ, બીજા માનવ સાથે પ્રેમમય સંખ'ધથી સંબંધિત થાય તેા જાતીય કૃષણા કટ્રોલમાં આવશે અને માનવતા વિકસિત થશે
જ્યાં સુધી કર્માંની સત્તા છે ત્યાં સુધી દાંપત્યધમ સ્વીકાર્યા વિના છંટકો નથી. તેમાં યદિ પ્રેમને સ્થાન દેવાની કેવળવણી લઈએ તે નેનુ જીવન ધ મય બનવા પામશે. અને એક દિવસે ધર્મ પત્ની સાથે રહેવા છતાં પણ જીવન વ્રતધારી બનશે. વેદમેહકમ ની વિદ્યમાનતામાં કામરાગ અને સ્નેહરાગની હાજરીને કોઈ કાળે નકારી શકાય તેમ નથી. પણું અને રાગમાં