________________
શતક ૧૮ મુ’ : ઉદ્દેશક-૧૦
૪૯૩ઃ
"1
મેાહુના પ્રવેશ ન થવા દેવાય તે “ મરાય Ăદરાની પર નિવારળૌ ' યદિ બંનેમાં માહ લન્ગેા નહીં હશે તે તેઓ આસાનીથી જીતી શકાય તેમ છે. પરંતુ બંનેમાં ક્રુદ્ધિને વશ થઇને યિદ મેહ (દિષ્ટરાગ)ના ઉમેરા થવા દીધા તે તમારૂં શરીર, ઇન્દ્રિયા, મન, બુદ્ધિ, વિદ્યા અને છેવટે આત્મા પણ માહુ મિઢેરાના પાનમાં બેભાન મનશે. તથા જેની પ્રાપ્તિમાં દાન, શિયળ, તપ અને ભાવની આરાધના કામે લાગી હતી તે બધાએ પુણ્ય કર્યાં અને સત્કર્માનું દેવાળું નીકળશે અને આત્મા ક્રુતિના અતિથિ બનશે.
""
વેદ રહિત ભગવાનની ઉપયુક્ત વાતાને જ્યારે સામિલ સમજતા થયા ત્યારે આંખના પલકારે એક જ નિ ય તેણે કર્યાં કે... ભૂત અને ભાવીના ભવા મારા હાથમાં નથી પણુ વમાન ભવને દ્વિ અરિતાના શાસનમાં રંગવા હાય અને जाइ जरा मरण सोगपणासणस्स આ ધર્મના સસ્કારાથી આત્માને ભાવિત કરવા હાય તે સૌથી પહેલા મારે એક પ્રતિજ્ઞા લેવી જોઇએ કે ગત ભવાના અધૂરા રહેલા સંસારની ગમે તે સ્ત્રી આ ચાલુ ભવમાં ચાહે અપ્સરા બનીને પણ આવે તા પણ તે મારી માતા’ છે તથા તે મારી સામે ગમે તેવા લટકામટકા કરે કે મારા ચરણામાં પેાતાનુ શરીર અને ધન . અણુ કરે તે પણ આ ભવને માટે તે મારી ‘માતા’ છે. પેાતાની પરણેતર ( વિવાહિત ) સ્ત્રીને છેડી બીજી વિધવા, કન્યા, સધવા, ત્યક્તા, ભાભી, સાળી વગેરે અધીએ સ્ત્રીએ. મારી આ ભવને માટે માવડી સમાન છે. આવેા પવિત્ર ભાવુ ઉત્પન્ન કરીને તથા ચાહે હું ભીખારી મનું તે પણ મારી માતાની સામે જોવાનું પાપ મારે નથી જ કરવું. આટલી
""