________________
સતક ૧૮ મું : ઉદ્દેશક-૧૦
૪૬૯
ઇન્દ્રિયાના ઘેાડા તાકાન કરતા હાય છે ત્યાં કષાયેાની વિદ્યમાનતા અવશ્ય હેાય છે.
તેથી હું સેામિલ ! મેં મારા સયમ દ્વારા ઇન્દ્રિય યાપનીય અર્થાત તાકાન કરતી પાંચે ઇન્દ્રિયાને વશ કરી છે, જેથી તેએ ભેગી મળીને મારૂ કંઇ પણ કરી શકે તેમ નથી. અને કષાય યાપનીય દ્વારા મારા ક્રોધ-માન-માયા અને લેાભ સવ થા શક્તિહીન બનીને મારી યા યાચી રહ્યાં છે. હું સેામિલ ! આ પ્રમાણે મારી યાપનીયને તું જાણુ.
અવ્યાબાધ એટલે શું?
સૂત્રામાં અવ્યાબાધના અર્ધાં નીચે પ્રમાણે નોંધાયા છે.
અંતરાય વિના, માધારહિત, રોગરહિત, અને મેાક્ષમુક્તિ. સામિલ ! શરીરમાં વાત-પિત્ત અને કફની ત્રણ દ્રવ્ય ખીમારીએ અને રાગદ્વેષ-માહ-માયા આદિની ભાવ બિમારીએ છે. તેમને મારા તપ વિશેષ વડે સથા ક્ષય કરી દીધી છે. માટે અંતરાય, રાગ, ખાધા વિનાના એવા હું સ ́પૂર્ણ કર્મોના ક્ષય કરીને મુક્તિના દ્વાર પર આવીને ઉભા છું તેથી હું સર્વથા અવ્યાખાધ .
માસુક આહાર એટલે શુ?
હું સેમિલ ! બગીચામાં, ઉધાનમાં, દેવકુળામાં, પ્રપાએમાં, સ્ત્રી-પશુ કે નપુંસક વિનાનાં સ્થાનામાં હું સુખરૂપ અને સ્વસ્થ રહું છું તે માટે આ જ મારા પ્રાસુક આહાર છે.
ઉપર્યુક્ત જવાબે સાક્, સ્પષ્ટ અને ખુલાસાવાર હેાવા છતાં સામિલ આજે નિણૅય કરીને જ આવ્યા હશે કે કાં તે