________________
४१८
- શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ૮. અનાદિકાળના દોષની આદત જેનાથી મટે. ૯ આત્મામાં જ્ઞાનાદિ ગુણોને સ્થિર કરાવનાર, ૧૦. જ્ઞાનશૂન્ય આત્માને જ્ઞાનમય બનાવનાર. ૧૧. મૂળ અને ઉત્તર ગુણોનું શુદ્ધિકરણ કરાવનાર. ઉપર પ્રમાણેના ગુણેને પ્રાપ્ત કરાવે તે આવશ્યક છે.
ભગવંતે કહ્યું હે સોમિલ ! આ પ્રમાણે છ પ્રકારની મારી યાત્રા છે. તેને તું સમજ. યાપનીય એટલે શું ?
ભગવતે કહ્યું કે (૧) ઈન્દ્રિય યાપનીય, (૨) ને ઈન્દ્રિય યાપનીય એમ બે પ્રકારે મને યાપનીય છે.
પ્રાકૃત ભાષાના “નવકિ” શબ્દથી સંસ્કૃતમાં યાપનીય શબ્દ બન્યો છે. જે “યાં જતો” ધાતુને પ્રેરકમાં “પુને આગમ લાગ્યા પછી અનીય પ્રત્યય લગાડવાથી યાપનીય શબ્દની ઉત્પતિ થાય છે, જેને અર્થ જવા દેવું–ગમન કરાવવું – મેકલી દેવું થાય છે.
અનાદિકાળથી આત્માના હાડવૈરી ઇન્દ્રિયે અને કષાયે છે. જેનાં પાપે આત્માએ અનંતભમાં મહાદુઃખેને અનુભવ કર્યો છે. ઇન્દ્રિયે ઘેડા જેવી હેવાથી, લગામ વિનાને ઘોડો જેમ પિતાના માલિકને ખાડામાં નાખી દે છે, તેમ સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપી લગામ વિનાની ઇન્દ્રિયોએ મોટામાં મેટા બ્રહ્મવાદી, અદ્વૈતવાદી, વિશિષ્ટાદ્વૈતવાદી, વનમાં રહી સૂકા પાંદડા ખાનારા અને સ્ત્રીઓનું મોટું પણ જેમણે જોયું નથી તે બધાઓને દુર્ગતિના ખાડામાં નાખી દીધા છે, તથા જ્યાં