________________
શતક ૧૮ મું : ઉદ્દેશક-૧૦
૪૮૧ પિતાની દષ્ટિ પ્રમાણે અષ્ટિ દેખાશે. વસ્તુતઃ આસ્તિક, નાસ્તિક, સમ્યક્ત્વી કે મિથ્યાત્વી કેણ હશે તે પરમાત્મા જાણે. માટે જ અભિગૃહીત મિથ્યાત્વના નશામાં ચકચૂર બનેલે માનવ સત્ય નિર્ણય ન કરી શકવાને કારણે કેઈની સાથે સંધિ કરી શકતું નથી. ફળ સ્વરૂપે તેનું આખું જીવન કલેશ-કંકાસમાં પૂર્ણ થાય છે.
પરંતુ સૌથી પહેલા કષાયને મારવાનું શિક્ષણ લેનાર ભાગ્યશાળી જ્યારે ઉંચી સ્થિતિએ પહોંચે છે ત્યારે સૌ જીમાં કંઈને કંઈ સારાપણું તેને જોવામાં આવતા પ્રત્યેક જીવને પોતાના આત્માની જેમ સમજી તેની સાથે ભદ્ર વ્યવહાર કરે છે, અને ભગવતે વિરામ લીધો. - ગારૂડી મંત્રથી નાગરાજ અને કડવી દવાથી મેલેરિયા તાવનું ઝેર જેમ મટી જાય છે, તેમ ભગવંતની યથાર્થ–સામ્યસૌમ્ય અને જીવ માત્રને હિત કરનારી વાણુને સાંભળીને સેમિલ સમજતે થયે કે આજ સુધી કેવળ શાસ્ત્રોના પાનાઓ ફેરવવા માત્રથી પણ જે તત્વાર્થ હું સમજી શક્યું ન હતું તે આજે સમજી શકો છું. - રાગ-દ્વેષ-મિથ્યા પ્રતિષ્ઠા કે આડંબરથી ઉત્પન્ન થયેલા ઝગડાઓ, દષ્ટિયુદ્ધો કે વાયુદ્ધોને શાસ્ત્રોના પાનાઓથી શી રીતે વિરમિત કરી શકવાના હતાં. આમ તે હું પણ શાસ્ત્રવેદ-વેદાંતની પંક્તિઓના વાળની ખાલ ઉતારનારે છું. તેવી રીતે સામેવાળે પંડિત પણ છે, શાસ્ત્ર એક જ છે, પંડિત એક જ છે, લેક કે ગાથા પણ એક જ છે, છતાં પણ પંડિત શાંત થયા નથી. પ્રત્યુત વૈરથી વૈર, ક્રોધથી ક્રોધ, મિથ્યાડંબરથી મિથ્યાડંબર વધ્યા અને સંસારના માન નથી નાસ્તિક કે નથી મિથ્યાત્વી. પરંતુ શાસ્ત્રોના પાનામાં જ થા ખાનારા પિોથી પંડિત-મહા પંડિતે જ મહા મિથ્યાત્વી છે, નાસ્તિક