________________
શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહુ ભા. ૩
એટલે કે એક હજાર આઠે વિષ્ણુકાના ઘણાં કાર્યાંમાં, કારણામાં અને કુટુબમાં તે કાતિક શેઠ હુંમેશા સાવધાન થઈને તેમનું ભરણ-પોષણ કરતા હતા. તેઓ માનતા હતા કે, કેવળ ધથી ખીજાઓના સહાયક થવા કરતા પેાતાની પાસે રહેલા ધનથી પેાતાના અંગત સગા સંબંધીએના કાર્યોંમાં તથા મુનીમાના તથા નાકર આદિના કાર્યોંમાં સૌનુ ગાસ્થ્ય જીવન જે રીતે સુસ'ચાલિત, સુરક્ષિત રહે તે પ્રમાણે સૌના માટે સહાયક હતાં.
૪૧૮
66
સૂત્રકાર સુધર્માસ્વામી પાતે રાયપસેણી સૂત્રમાં આવેલા ચિત્ર સારથી પ્રમાણે કાર્તિક શેઠનુ જીવન જાણવા માટે ભલા મણ કરે છે. તે આ પ્રમાણે “ રાજ્યના હિત માટેની ચિતામાં, પરસ્ત્રી જેવા જઘન્ય પાપાને રોકવામાં, બાળહત્યા કે ગહત્યા જેવા હલકા પ્રકારના પાપમાર્ગોને અટકાવવામાં તથા પેાતાના સગા સંબંધીથી આચરેલા લેાક વિરુદ્ધ ક્રિયાએના પ્રાયશ્ચિત વગેરેની શુદ્ધિમાં તે કાર્તિક શેડ મેઘી હતા” મેઘીના અર્થ આ પ્રમાણે છે; ધાન્યના ખલામાં એક થાંભલા ખાડવામાં આવે છે, તેને મેઘી કહે છે, પછી બળદોને તે થાંભલે બાંધવામાં આવે છે અને ચારે બાજુના અનાજને તેએ મસળે છે, એટલે કે આ બધી ક્રિયામાં મેઘી જેમ મુખ્ય હાય છે તેવી રીતે કાર્તિક શેઠ પણ સૌમાં મુખી હાવાથી સમાજ-દેશ-ધ-કુટુંબ આદિના શુભાશુભ કાર્યામાં મુખી હતા. પ્રમાણભૂત હતા અને સૌના કાર્યાં કરીને જ શેઠ જપતા હતા. આ પ્રમાણે જીવન જીવતા શેઠ સૌને માટે પ્રિય હતા, શ્રમણાના ઉપાસક હતા, યાવત્ જીવજીવાદિતત્વાના સારા જાણકાર હતા અને તપઃ ક વડે પેાતાના આત્માને ભાવિત કરતા હતેા.