________________
શતક ૧૮ મુ: ઉદ્દેશક-૪
૪૩૩
કે જધન્ય પદે નારકો કૃતયુગ્મ છે. ઉત્કૃષ્ટ પદે ચૈાજ રાશિ છે. અને મધ્યમપદે ચારે રાશિવાલા છે.
અસુરકુમારાથી સ્તનિત દેવાને પણ ઉપર પ્રમાણે જાણવા. વનસ્પતિકાયિક જીવા જઘન્યપદથી સામાન્યરૂપે અપદ છે અને નિયત સ`ખ્યા હેાવાથી ઉત્કૃષ્ટ પદે પણ અપદ છે. કેમકે પરપરા સંબંધથી વનસ્પતિકાયિક મેાક્ષમાં પણ જાય છે માટે જઘન્ય અને ઉત્કૃષ્ટપદની સંભાવના નથી કેમકે નિયત સંખ્યારૂપ જઘન્યપદ અને ઉત્કૃષ્ટપદ કાળાંતરમાં પણ નારકાદિમા સભવે છે, પરંતુ વનસ્પતિકાયિક જીવા હંમેશાં અન તરાશિ રૂપે રહે છે માટે તેએની સંખ્યા અનિયત હાવાથી જઘન્ય અને ઉત્કૃષ્ટ પદે હાતા નથી. તેથી આ અપેક્ષાએ તેમને અપદ કહ્યાં છે. પર`તુ મધ્યમપદે તે તેમના ચારે રાશિમાં સમાવેશ થઇ શકશે.
એઇન્દ્રિય જીવા અત્યંત સ્તાક હાવાથી જઘન્યપદે કૃત યુગ્મ છે, ઉત્કૃષ્ટપદે દ્વાપર યુગ્મ રાશિ રૂપે છે અને મધ્યમપદે ચારે રાશિમાં છે. ત્રણ અને ચાર ઇન્દ્રિયા જીવા માટે પણ ઉપર પ્રમાણે જાવું. જ્યારે વનસ્પતિને ત્યાગીને શેષ સ્થાવરા એઇન્દ્રિય જેમ જાણવા. શેષ નારકોની જેમ.
અંધકના અર્થ વૃક્ષમાં રહેલા ખાદર અગ્નિકાય જાણવા અને સૂક્ષ્મ નામકર્મના કારણે અલ્પાયુષ્યવાળા પણ છે.
આ પ્રમાણે ભગવંતની વાણી સાંભળીને ગૌતમસ્વામી પ્રસન્ન થયે તે. ધ્યાનાવસ્થામાં લીન થયાં.
શતક ૧૮ ના ઉદ્દેશા ચેાથે પૂ