________________
શતક ૧૮ મુ : ઉદ્દેશક-૫
એક વિમાનમાં એ દેવાની વચ્ચે સુંદરતાદિમાં ફરક શા માટે ?
હે પ્રભો ! એક જ અસુરકુમારાવાસમાં એ દેવા ઉત્પન્ન થયાં હાય તેમાંથી એક દેવ સુંદર અને ક્ષણે ક્ષણે બીજાને જોવા લાયક હાય છે જ્યારે બીજો દેવ સાધારણ અને અશાભનીય હાય છે તેમાં કારણ શું છે? દેવલાક એક છે. છતાં દેવામાં ફૅરક કેમ ?
જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ ! દેવગતિમાં ઉત્પન્ન થનારા દેવા એ પ્રકારના હેાય છે. અને તે સ્થાનને પ્રાપ્ત કરતાં પહેલા પણ તેમનાં જીવન-માષા-વ્યવહાર જુદા જુદા હેાવાથી બંધાયેલા પુણ્ય કમાં પણ તફાવત હેાય છે.
(૧) અમાયી સમ્યગ્દષ્ટિ સમ્પન્ન.
(૨) માયા મિથ્યાર્દષ્ટિ સમ્પન્ન.
પહેલા દેવ સરળતા અને સમ્યગ્દર્શનની આરાધનાથી ખાધેલું તીવ્ર રસવાળું વૈક્રિય નામક અને ખીજાએ શતા આદિ માયા મિથ્યાદનના સેવનથી બાંધેલું મંદ રસવાળું વૈક્રિય નામક. આ પ્રમાણે બંને દેવાના નિમિત્તો જુદા જુદા હાવાથી ખં તેના પુણ્ય કર્મામાં પણ ફરક પડશે કેમકે સમ્યગૂદનની હાજરીમાં અશુભ કર્મોને બાંધવાની લાયકાત ન હાવાથી તે સાધકનું જીવન અહિંસક, સંયમી અને તાધમ યુક્ત હાય છે. તેવી અવસ્થામાં અસંખ્યાતા અને અનંત જીવાને