________________
શતક ૧૮મુંઃ ઉદ્દેશક-૭
૪૪૫ તે પહેલા સાધક ગમે તેવા પ્રયત્ન કરે તે પણ કેવળજ્ઞાન મેળવી શક્યું નથી.
સંસારમાં જાહ પ્રપંચના ખેલ તમાશા જે કાંઈ થઈ રહ્યાં છે તે મેહકમ આત્માને આભારી છે. ચાહે પુત્ર મેહ હોય, દ્રવ્યને મેહ હોય, યશકીર્તિને મેહ હોય, પુત્ર-પરિવાર, ઉજવલ વસ્ત્ર પરિધાન કે અપટુડેટ રહેવાને મેહ હોય તે
છે-વત્તે અંશે પ્રકટ કે અપ્રકટરૂપે પણ તે માનવ અસત્ય બોલ્યા વિના કે વ્યવહાર કર્યા વિના રહેતું નથી.
મત્સ્યલેકમાં જન્મેલા મનુષ્ય પણ જે પુણ્યશાળી હશે તે તેમનાં પુણ્યના કારણે પણ યક્ષ ભૂતાદિકે કાંઈ પણ કરી શક્તા નથી તે પછી પુણ્યકર્મની સીમા જ્યાં સમાપ્ત થઈ ગઈ હોય તેવા કેવળીને યક્ષાવેશ હેઈ શકતું નથી પ્રત્યુત દેવ “કોટિના સંયુગ” હર પળે કરેડ કરેડ દેવે જેમાં ભૂતે, યક્ષે, પિશાચે, કિન્નરે, ભૂતણી, ડાકણુઓ, પિશાચણીએ ઉપરાંત સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારાઓ, ઈન્દ્રો, બ્રહ્મલેક દેવે હંમેશા ઉભા પગે તીર્થકર દેવની સેવામાં હાજર હોય છે, જેમાંથી કેટલાય દે તે રસ્તાના કાંટા-કાંકરા અને મેટા પત્થર આદિને દૂર કરે છે. કેટલાક દે તે રસ્તે સુગંધી પાણી છાંટે છે, કેટલાક રસ્તાની દુર્ગંધને દૂર કરી ધૂપદાણા આદિથી તે પ્રદેશને સુગંધમય બનાવતા હોય છે, જ્યારે બીજા દેવે ઢેલ, નગારા, વાંસળીઓ આદિ વાજિંત્રેના સંગીત કરનારા, કેટલાક નૃત્ય કરનારા, આદિ દેવદુંદુભીના નાદ વડે ચરાચર સંસારને કહેતા હોય છે–જગાડતા હોય છે કે હે માન! મો મો પ્રમાદેમવદૂય મઝદવમેન” તમે જાગે, રજાઈ,
"