________________
શતક ૧૮મું ઉદ્દેશક–૨ ૧
૪૧૯ મુનિસુવ્રત સ્વામી તીર્થંકરનું આવાગમન
તે કાળે તે સમયે વશમાં મુનિસુવ્રત સ્વામી તીર્થકર ચતુર્વિધ સંઘ સાથે ગ્રામાનુગ્રામ વિહાર કરતાં હસ્તિનાપુરના સહસામ્રવન ઉદ્યાનમાં પધાર્યા. દેવાધિદેવ પરમાત્માનું આગમન સાંભળીને પર્ષદા પિતા પોતાના ઘરેથી નીકળીને સમવસરણ તરફ આવી. તે સમયે કાર્તિક શેઠ પણ સ્નાન કરી, અમુલ્ય વચ્ચેનું તથા આભૂષણનું પરિધાન કરીને સમવસરણ તરફ આવવાને માટે ઘરેથી બહાર નિકળે. હસ્તિનાપુરના મધ્ય ભાગમાં થઈને તે વનમાં આવ્યું અને ત્રણ પ્રદક્ષિણું કરી મન-વચન-કાયા વડે પર્ય પાસના કરતે થેગાસને બેઠો. ત્યાર પછી ભગવંતે સંસાર વિમુક્તિની પાપ પ્રદર્શન, વૈરાગ્ય વર્ધની, ધર્મદેશના આપી. જે સાંભળીને હષ્ટતુષ્ટ થયેલા કાર્તિક શેઠે ભગવંતને કહ્યું કે હે પ્રભે ! આપશ્રીનું નિથ પ્રવચન સત્ય સ્વરૂપ છે, મને રૂમ્યું છે. માટે એક હજાર આઠ વણિકોને પૂછીને તથા ગૃહસ્થાશ્રમને ભાર પુત્રાદિને સેંપીને આપશ્રીના ચર. માં દીક્ષા લેવાની ભાવનાવાળો થયો છું. ભગવતે કહ્યું કે ધર્મના કાર્યમાં વિલંબ કરશો નહીં.
તે પછી તે શેઠને ભગવંતે આ પ્રમાણે કહ્યું ત્યારે રાજી થ, ચિત્તમાં આનંદ પામે, પ્રીતિમનવાળો થયે અને ભગવંતને ફરી ફરીથી વંદન કરે છે, નમન કરે છે, અને વંદન નમન કરીને ભગવંત પાસેથી સહસ્સામ્રવનમાં આવ્યું. ત્યાંથી પણ બહાર આવીને હસ્તિનાપુર નગરમાં જ્યાં પિતાનું મકાન હતું ત્યાં આવ્યો અને બધાએ વણિકને બેલાવીને કહ્યું કે હે દેવાનુપ્રિયે ! અરિહંત પરમાત્માની વાણી સાંભળીને, વૈરાગ્ય