________________
४२६
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ વર્તમાનમાં બંધાતા અને ભવિષ્યકાળમાં બંધાશે તે ત્રણે કાળોના કર્મોમાં શું ભિન્નતા છે?
પરમાત્માએ “હા”માં જવાબ આપતા કહ્યું કે જેમ કેઈ માણસ ધનુષ્યને હાથમાં લે છે, બાણ તેના પર મૂકે છે, દેરી કાન સુધી ખેંચે છે અને ઉપર જોઈને બાણ ફેકે છે, હવે આકાશ તરફ જતાં તે બાણની પહેલા સમયની ક્રિયામાં જે ભેદ છે તેના કરતાં બીજા સમયમાં યાવત્ છેલ્લા સમયની ક્રિયામાં ફેરફાર સ્પષ્ટ દેખાય છે, તેવી રીતે જીના પ્રતિસમયના અધ્યવસાયે ભિન્ન ભિન્ન હોવાથી તેમનાં પાપકર્મો પણ ભિન્ન ભિન્ન હોય તે સ્વાભાવિક છે. નારકેની આહાર વક્તવ્યતા : - પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ભગવંતે કહ્યું કે નારક છે જે પુદ્ગલેને આહાર માટે સ્વીકારે છે, તેમાંથી અસંખ્યાત ભાગરૂપે તેમને આહાર કરે છે અને અનંત ભાગરૂપ પુદ્ગલેને છેડી દે છે. સારાંશ કે ગ્રહણ કરેલા બધા પુદ્ગલેને આહાર કરી શકતા નથી.
વૈમાનિક દેવ પણ ગ્રહણ કરાયેલા પુદ્ગલેમાંથી અસં. ખાતમાં ભાગ ગ્રહણ કરે છે અને અનંતમે ભાગ છેડી છે.
શતક ૧૮ નો ઉદ્દેશો ત્રીજે પૂર્ણ. ફ સ્કwwwwwww