________________
શતક ૧૮ મું : ઉદ્દેશક-૪ જીવના પરિભેગમાં શું શું આવે?
રાજગૃહી નગરીમાં ગૌતમસ્વામીએ પૂછયું કે, હે પ્રભે! (૧) પ્રાણાતિપાત, મૃષાવાદ યાવત્ મિથ્યાત્વશલ્ય. (૨) પ્રાણાતિપાત વિરમણ યાવત્ મિથ્યાદર્શનશલ્ય વિરમણ. (૩) પૃથ્વીકાયિક જ યાવત્ વનસ્પતિકાયિક છે. (૪) ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય. (૫) સિદ્ધના જી. (૬) પરમાણુ પુદ્ગલ. (૭) શૈલેશિ પ્રાપ્ત અણગાર. (૮) વિકલેન્દ્રિય છે.
ઉપર પ્રમાણેના આઠ સંખ્યામાં જે જીવરૂપ છે, અજીવરૂપ છે, તે તે બધાએ શું જીવના પરિભેગમાં આવે છે? એટલે કે આ બધાને પરિભેગ જીવાત્મા કરી શકે છે?
જવાબમાં ભેગવંતે કહ્યું કે હે ગૌતમ! તેમાંના કેટલાક જીવના પરિભેગમાં આવે છે અને કેટલાક નથી આવતા. કારણ આપતાં કહ્યું કે પ્રાણાતિપાતાદિ યાવત્ મિથ્યાત્વશલ્ય વિરમણ તને જીવના શુદ્ધ સ્વભાવરૂપ હેવાથી ચારિત્રમોહનીય કર્મોદયના કારણભૂત કે કાર્યભૂત નથી. આ કારણે કેઈપણ જીવન પરિભેગમાં આવતા નથી. ધર્માસ્તિકાયાદિ ત્રણે તો સર્વથા અમૂર્ત હેવાથી, પુદ્ગલ પરમાણુ સૂક્ષ્મ હોવાથી કેઈના પરિ ભેગમાં આવી શકે તેમ નથી. તથા શશિ પ્રાપ્ત અણગાર