________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
(૧) પાતાના કુટુંબના પેષણ કે રક્ષણ માટે બે-ત્રણચાર–કમરાનું મકાન યદિ તમારી પાસે હોય તે બીજા મકાને માટે ઝંખના કરીને માનવ જાતમાં વૈષમ્યવાદ વધારવાનુ નિક પાપ શા માટે કરવાનું?
૪૩૦
(૨) બે–ત્રણ લેાટા કે એક ડોલ પાણીથી તમારૂં સ્નાન પતી જતું હોય તેા નળના નીચે કલાક-બે કલાક બેસવાની શી જરૂર છે ? ઉપયાગ વિના પણ નળને ઉઘાડા મૂકીને પાપના પેટલા તમારા માથા ઉપર શા માટે લેા છે ?
અગ્નિકાય કે વાયુકાયના ઉપયાગ યદિ મશ્કરી કે મેાજ શેાખ ખાતર કરવા ગયાં તે નિરક થતી તે જીવાની હત્યાથી તમારો આત્મા ભારી બન્યા વિના શી રીતે રહેશે ?
વનસ્પતિ કાય પ્રત્યે મર્યાદા છેડી દેવામાં તમે કેટલા નુકશાનમાં ઉતરશે તેની ગણતરી કોઇ દિવસે પણ ગુરૂ મહારાજો પાસે બેસીને કરી લેશે ?
આ કારણે જ ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે ભાવ દયાપૂર્વક અનિવાર્ય પદાર્થોના પિભોગ કરવા પડે તે વાત જુદી છે પરંતુ નિર્ધ્વ સ પિરણામવાળા થઈને ક્રિ સંસારમાં રહેશે તે પગલે પગલે પાપ છે. જેથી ભવાંતર બગડ્યા વિના રહેશે નહી.
ક્રુષાયાની નિર્જરા માટેની વકતવ્યતા
હે પ્રભો ! કષાયાની સખ્યા કેટલી છે ?
જવાઞમાં ભગવતે ક્રોધ-માન–માયા અને લાભ નામે ચાર કષાય કહ્યાં છે અને તત્સંબંધીની શેષ વાત પ્રજ્ઞાપના સૂત્રનુ